SearchBrowseAboutContactDonate
Page Preview
Page 152
Loading...
Download File
Download File
Page Text
________________ प्रश्नोत्तर साडत्रीसमो ભાષા-પચ્ચકખાણ પાસ્તાં ખરતર “કાસિયં પાલિયં પૂરિયંતીરિયં કિષ્ક્રિય' ઇત્યાદિ પાઠ નથી કહેતા, તે શું ? तत्रार्थे–'फामियं पालियं पूरिय' ए पाठ पच्चक्खाण पार्यो पछी कहिवउ नथी जे खरतगंना श्रावक ए पच्चक्वाण पारतां कहइ, किन्तु ए पच्चक्वाण करिवानी विधि छइ, जे पच्चक्खाण कालवेला टाली गुम्नु वांदणां विण दियां पच्चक्खर ते फामिउ किम कहाई ? तिम विण का 'फासियं' जे कहियइ ते मृपावादथी महादोषण लागइ छई, एक न कीजइ ते दोष बोलीयइ बीजउ खोटउ कहीयइ बे महादोष छइ, वली पूछि जोज्यो ।। ३७ ॥ ભાષા–ફાસિય પાલિય પૂરિય' એ પાઠ પચ્ચક્ખાણ પાર્યા પછી કહેવાનું વિધાન નથિ કે જેના અંગે ખરતર શ્રાવક પારનાં કહે, કિંતુ એ પચ્ચખાણ કરવાની વિધિ છે, જે પચ્ચખાણ કાલવેલાને ટાળીને ગુરૂને વાંદણું દીધા વગર પચ્ચખે તે ફાસિયં કેમ કહેવાય ? તેમ (પચ્ચખાણ કર્યા વગર “ફાસિયં જે કહીયે તે મૃષાવાદથી મહાદેવ લાગે છે), એક ન કીજે તે દેપ અને બીજે ખોટો કહીએ એ બે મહાદોષ (લાગે) છે. વલી પૂછી જે ! ( તપ ખરતર ભેદ ગ્રં. ૧ બેલ ૩૯, ચં. ૨ બેલ ૪૨ ) ३८ प्रश्न तथा तपारइ मृत यतिना कलेवर उपासरामांहे वोसिरावइ खरतर थंडिलइ जाई वोसिरावइ. ते स्युं ? ભાષા–તપા મૃત યતિના કલેવરને ઉપાસરામાં સિરાવે કે + તપાખ ભેદ પૃ. ૨૮ માં લખ્યું છે કે-“આવશ્યકાદિકના વિષયે તે ઉપાત્રમાં વિસરાવવું કહ્યું છે એટલે લખવાનું ક–જે આવશ્યદિકમાં Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.035209
Book TitlePrashnottar Chatvarinshat Shatak
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherPaydhuni Mahavir Jain Mandir Trust Fund
Publication Year1956
Total Pages464
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy