________________
१३१
प्रश्नोत्तर चत्वारिंशत् शतक (તપ ખરતર ભેર ગ્રંથ ૧ બેલ ૩૭, ગ્રંથ ૨ બેલ ૩. મો)
३६ प्रश्न-तथा खरतर प्रभाति चउबिहार उपवास पच्ची सांझि वत्ती चरबिहार करइ, ने मुं ?
ભાષા:-ખરતર સવારે ચેવિહાર ઉપવાસ પચ્ચકખીને સાંજે વલી વિહાર કરે, તે શું ?
तत्रर्थे-इमजि वरवहार न उ प्रश्न उत्तर जाणिव उ, ए विशेषप्रभाति सूरे उग्गए चउवहार करइ मांझि दिवसचरिम पच्चक्वामि कहइ, अपरं तर यति च उनिहार उपवास पच्चरखी सांझि स्युं पच्चकवण करइ ? ने जण विवउ ॥३६।।
ભાષા -એમજ (જેમ તિવિકારને કહ્યો તેમ) વિહારને પ્રશ્નોત્તર જાગવો, વિશે એટલું કે-સવારે “સૂર ઉગ ચેવિહાર કરે અને સાંજે દિવસચરિમં પચ્ચખામિ કહે, બીજું તપાના થતિ વિહાર ઉપવાસ પચ્ચખી સાં કે શું પચ્ચકખાણ કરે ? તે જણાવશે. (તપ ખરતર ભેદ ગ્રંથ ૧ બોલ ૩૮, ગ્રં. ૨ બોલ ૪૧ )
३७ प्रश्न-तथा पच्चकवाण पारतां खरतरा ‘फासियं पालियं पूरियं ती रेयं कि हेयं' इत्यादि पाठ न कहइ, ते स्युं ? તેમને અવિનય થાય, નાનીઓ ધર્મ વિનય મૂળ કહે છે, એટલે ઉપાધ્યાય કે આચાર્ય પાસે ફરીથી પચ્ચખાણ લેવું જ એ, આમ વધારે વાર લેવાથી કાંઈ પચ્ચકખાણનું કાળ વધારવાની જરૂર છેડી છે ? તે ખરતરવાળાઓ પણ સવારે લીધેલ પચ્ચખાણના આગાનું સંવરણ કરવા નિમિત્તે સાંજની પડિલેહણ વખતે ત્રીજી વાર પચ્ચકખાણ લિએ. તેમાં કયા શાસ્ત્રને બાધ આવે છે ? તે શાસ્ત્ર પ્રમાણ સાથે જવાચાર્ય બતાવે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com