________________
१२८
प्रश्नोत्तर चत्वारिंशत् शतक तत्रार्थे-जे दिवसइ उपवास आंबिल निवीना पच्चक्वाण पच्चक्खी सचित्तना नियम करी त्रिविहार पच्चक्खइ ते रात्रि चउविहार करइ, अथ जेहनइ जावज्जीव सचित्त लेवाना पच्चक्वाण छइ तेहनइ राति फासू पाणी पीतां पच्चक्खाणनो भंग न थाइ, राति पड्यां पाणी सचित्त थातउ नथी, जेह भणी ३ पहर वरसालइ, ४ पहर सीयालइ ५ पहर उन्हालइ फासू कीधां पछी फासू रहइ, एवं उष्ण पाणीना पुणि काल चूल्हा थका अलगा कीधां पूठइ जाणिवा, तथा छूटइ त्रिविहार पच्चवारणइ આને અર્થ જંખ્યાચાર્ય લખે છે કે-“ઋતુકાળમાં જે તપ કરે તે તે આયણમાં ન આવે, ત્રણ દિવસ નિયમે કરીને પ્રકીર્ણ છોડીને અન્ય ન ગણે” યદ્યપિ આ ગાથા અમુક અંશે અશુદ્ધ છે. છતાં આગમ પ્રજ્ઞનું મોટું ટાઈટલ લગાવી આચાર્ય બનેલા જંબુસૂરિએ આટલું વિચાર ન કર્યું કે “પ્રકીર્ણ છેડીને અન્ય ન ગણે” તે શું પ્રકીર્ણ (પન્નાસૂત્ર અથવા પ્રકરણ ગ્રંથ છવવિચારાદિ) અટકાવવાળી પણ ગણ્યાજ કરે? વાહ જળ્યાચાર્યજી! તમારી અગમા પ્રજ્ઞતાની બલિહારી છે.
પૃ. ૨૫ માં લખ્યું છે કે-“અટકાવવાલી સ્ત્રીને પૂજા નિષેધી છે, બીજીને નિષેધી નથી” એ બધાને માન્ય છે. કોઈનેય અમાન્ય નથી. પરંતુ ભલે ન પૂજા કરતી કરતી અટકાવવાલી થઈ જાય, ને એથી અધિષ્ઠાતાને ચમત્કાર ભલે નાશ થઈ જાય છતાં એવી ભાન વગરની સ્ત્રીએ પણ જિન પૂજા કરવાનું જ છોડવું” આ સ્પષ્ટ વિધાન શું . કોઈ પણ સર્વમાન્ય શાસ્ત્રમાં છે ? જે હેય તે તે પ્રમાણુ પંખ્યાચાર્ય
બતાવે, અન્યથા આ બધે તપાને ગપપુરાણ છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com