________________
प्रश्नोत्तर चोत्रीसमो
૨૨૭ ભાષા:-સચિત્ત પરિહારી શ્રાવકને ફાસુ (અચિત્ત) પાણી પીતાં તિવિહાર પચ્ચકખાણ ભાગે કે નહીં?
આજના સમયની સ્ત્રી સિદ્ધાચલજી જેવા પરમ પવિત્ર તીર્થધામમાં ખાસ આદીશ્વર દાદાની પૂજા કરતી કરતી ઋતુવવંતી થતી જોવાય સંભળાય છે, છતાં તેઓને એટલું ભાન નથી રહેતું કે–અમારી શારીરિક સ્થિતિ કેવી છે? તેમ શું મહાસતી દ્રૌપદી, પ્રભાવતી, મૃગાંકલેખા વિગેરે પણ શું આજની માફક બેભાન હતી ? કે જેના દષ્ટાંતો આપીને તમે તપાઓ દરેકે દરેક સ્ત્રીને જિનપૂજા કરવાની અત્યંત જોરદાર હિમાયત કરી કરીને પરમ પવિત્ર તીર્થોમાં પણ અધિષ્ઠાતાના પ્રભાવને નાશ કરી રહ્યા છો.
વળી એજ પૃ. ૨૪ માં આગળ લખે છે કે તે ખરતર બાલવૃદ્ધા સ્ત્રી. જેને ઋતુધર્મ આવતો નથી, તે પણ પૂજા કરતી નથી, એ ઘણે મેટો ફેર પડે છે એટલે પૂછવાનું કે-એમ તે તપા– શ્રાવકે પણ ઘણાઓ પૂજા શું, પણ દર્શને નથી કરતા, તે શું તે તપાની માન્યતા કહી શકાય ? નજ કહી શકાય, એવી જ રીતે જે બાલ-વૃદ્ધા સ્ત્રી પૂજા નથી કરતી, એથી ખરતરાચાર્યોને શું દોષ બતાવવા તઈયાર થયા છે ? વાહ જખ્યાચાર્ય મહારાજ ! ધન્ય છે તમને અને તમારા અગ્રલેખકની વિચારધારાને.
વળી એજ પૃ. ૨૪ માં મૂળ લેખકે–પુષ્પવતીને જિનપૂજાનિષેધ સુચક જે બે ગાથાઓ લખેલ છે, તેમાં બીજી ગાથા આ પ્રમાણે છે –
"आलोयणा न पडइ, पुप्फवई जं तवं करेइई)य ।
नियमा पयरिण मुत्तं, अन्नं न गुणइ तिन्नि दिवस(दिणं)॥२॥" Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com