________________
१२२
प्रश्नोत्तर चत्वारिशत् शतक गीतार्थे ए आचरण' कीधी छइ ते जिनशामनना तथा जिनप्रति माना संघना भला भणी कीधी छइ, वली द्रौपदी प्रभावती मृगांकलेखा प्रमुख श्राविकाए जे प्रतिमा पूजी ते तई यइ भला काल हता अथवा द्रौपदी कुमारी हती. प्रभावती गीत नाटक वादित्रनी पूजा करती देवतादत्त फूल कुमलाइ नहीं, जे निर्माल्य ऊतारी पूजाइ, मृगांकलेखा तथा दमयंतीइए आपणी थापी प्रतिमा पूजी, परं सूरिमंत्रधारीनी थापी सातिशय न हती, ए वात विचारिणी, मूल प्रतिमा साधिष्ठायक प्रभावइ थाइ, जइ तेहवी छोति थाइ त उ अतिशय जाइ, जे गुरुना कह्या नही करे ते पछइ सही पछताविस्यइ, अतिप्रसंगइ पूजा करतां श्रीअहम्मदाबादमाहि श्रीजीरावला पाश्वनाथजीनी प्रतिमा एह जि छोती करीनइ विलंबणी पछइ भगवंत जाणइ वली मोटे तीर्थे स्त्रीनी पूजाने कुण वारइ ? हितू गुरुजीना वचन करिस्यइ तेहनइ जय थास्यइ ॥ ३३ ।।
ભાષાઃ-દેરાસરમાં મૂળનાયક જિનપ્રતિમાની (કેસરાદિ ) વિલેપન રૂપ અંગપૂજા કાળના ગે મધ્યમવયની (યુવાન) સ્ત્રીને યુગપ્રધાન શ્રીજિનદત્તસૂરિજીએ લાભાલાભ સમજી નિષેધી છે, (પરંતુ) બાલક (અને સુવિચારવાન વૃદ્ધ સ્ત્રીને નિષેધી નથી. અને મધ્યમવયની (યુવાન) સ્ત્રીને પણ અવસરે અંગપૂજા શિવાય બીજી અષ્ટપ્રકારી પૂજા ગીત નાટક ધૂપ દીપ નૈવેદ્ય ફળ જલ ચૈત્યવંદન પ્રમુખ પૂજા નિષેધી નથી, પાટલીપુર (પટના)ની બધી સ્ત્રીઓ ઘેર ઘેર વાસક્ષેપ પૂજા કરે છે. વધારે જીભ ચલાવતાં ગુણ નથી, જે લખ્યું કે —
પુરૂષ કરતાં સત્તાવીસ અધિક સત્તાવીસ ગુણી સ્ત્રીઓને પૂજાને અંતરાય Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com