________________
प्रश्नोत्तर बत्रीसमो
११९
અંગીકાર રૂપ છે. એ નિયમ અહારાત્રિના છે, તેમાં સચિત્તાદિ દશ નિયમ પેસહમાં પ્રાયે નિષેધરૂપ છે અને ચાર નિયમ અંગીકાર કરવા રૂપ પણ છે,(તે)દિન સંબંધી તથા અહેારાત્રિ સંબંધી જાણવા. આ રીતે જેમાં આહાર કરાય તે પૌષધમાં વિચારવું, જે વિહાર ઉપવાસે પોસહ કરે તેહને પાણીને દ્રવ્ય લેવા ક૨ે, જે પોસહમાં જમશે તેહને દ્રવ્ય વિગ ત ખેલ સંખ્યા થાય, વસ્ત્ર નવા લેવાનો નિષેધ જયણાએ છે. જે પોસહ દેસાવગાશિક ત્રત કરે છે, તેને દિશાને પણ પ્રમાણુ કરવે જોઇએ, કારણ કે આવશ્યક ટીકા અને 'ચાશકચૂર્ણિમાં પાસહ દેસાવગાસી સાથે લેવા પણ કહ્યા છે, તે આ રીતે–‘તપ કે જે શ્રમણધમાં વર્ણવ્યા (પ્રશસ્યા) છે. તે શક્તિ અનુસારે દેશાવકાશિક યા સામાયિક યુક્ત કરે' એમ આવશ્યકચૂર્ણિ માં કથન છે. જે (ઉપધાનના) પોસહમાં જમે છે તેને દ્રવ્યમાં વિગષ્ટ તલ અાન શાક પ્રમુખ દ્રવ્યની સંખ્યા હોવીજ જોઈએ. એટલા માટે સહમાં ચૌદ નિયમ યથાયોગે અવશ્ય સંભારવા, જે શ્રાવકને ાસહમાં વિગઇ તખેલ પાણી આહારની અવિરતિ (છૂટ) છે. તેહના નિમિત્તે અન્ન રંધાય છે ફાસૢ પાણી કરાય છે, આહારાદિ પણ છૂટા ગૃહસ્થ (પોતાના)ઘેરથી ઉપાસરે લાવે છે. તે ગૃહસ્થ યતિ સરીખા કેમ કહેવાય ? શ્રાવકાની અગ્યાર પડિમાઐ યતિ સમાન વેષ અને ક્રિયા હોવાથી તે ભલે દેસાવગાસી ન ઉચરશે, પણ પોસાતી શ્રાવક પાસહમાં દેશાવગાસિ વ્રત ઉંચરેજ, એટલે સિદ્ધાંતાનુસાર (તથા) તપાગચ્છની સામાચારી અનુસાર (પણ) પોસહમાં ચૌદ નિયમ ઉચરવાજ, તથા તપાના રચેલા ષડાવશ્યક બાલવોધમાં એમ લખ્યું છેજે સચિત્તાદિ દિનાયા નિયમ સ ંક્ષેપીયે તે દેશાવાશિક કહિયે’ એ પા પશુ વિચારવા,
+ તપા ખ॰ ભેદ પૃ૦૨૨ માં બ્લેક અક્ષરે લખ્યું છે કે-“ સ ઉપવાસાદિક પચક્ખાણુ તેના (ખરતરના) શાસ્ત્રમાં પોતાના પાળથી તેડેલા છે, તે મલતા નથી, શ્રીઅભયદેવસૂરિ-જિનવલ્લભસૂરિને વખતે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com