________________
प्रश्नोत्तर तीसमो
१९३
ભાષા – રાત્રિપોસાતી ખરતર શ્રાવક સવારના પ્રતિક્રમણથી પહેલાં વલી સામાયિક ઉચ્ચરે, તે કયાં કહ્યું છે ?
तत्रार्थे - श्रीपञ्चाशकचूर्णि ( पत्र १०८ ) मांहि पूर्वाचार्य श्रीयशो देवसूरिडं कं छ, तद्यथा - " तओ राईए चरमजामे उट्ठेऊण इरियावहियं पडिक्कमिय पुत्र्वं व पोत्तिं पेहिय नमोकारपुच्च सा माइयसुत्तं कढिय संदिसाधिय सज्झायं कुणइ श्रप्पस देगी " इति पाठ विचारी जोज्यो, चारित्रिया पुणि प्रभाति करेमि भंते! ऊचरइ छइ, श्रीओोघनियुक्तिनी वृत्ति जोइवी, सामायिक थकां बीजउ सामायिक लेतां खोडी नहीं, इहां आणि मति केलवीयइ नहीं ३० |
ભાષા-( રાત્રીપોસાતીને સવારે સામાયિક લેવાનું) પચાશકની ચૂર્ણિ(પાના ૧૦૮)માં પૂર્વાચાર્ય શ્રીયદેવસૂરિએ કહ્યું છે, તે આવી રીતે- રાત્રિના અંતિમ પહેારમાં ઉડીને ઈરિયાવહિયા પડિમી પહેલાની માફક મુહપત્તી પડિલેહી નવકાર મંત્ર ગણવાપૂર્ણાંક સામાયિક સૂત્ર ( ઉચરીને ) કહીને ‘ સદિસાં ’ આદિ આદેશે। માગીને મદ શબ્દે સજ્ઝાય કરે,' આ રીતના (શાસ્ત્ર) પાડને વિચારી જોજો ચારિત્રિયા પણ પ્રભાતે કરેમિ ભંતે ! ઉચરે છે. એ માટે ) એધનિયુકિતની ટીકા જોવી, સામાયિકની અંદર ખીજી સામાયિક લેતાં કાં ખોટ નથી આવવાની. અહિ પોતાની મતિ કેળવવી નહી ×
× રાત્રિપોસાતી સવારે ક્રીથી સામાયિક કેવા સંયોગોમાં લિએ, એની તે જેને જાણ નથી, ને તપા ખ॰ ના ભેદ બતાવવા બાહાર પડ્યા છે, એવા તે જ ખ્વાચાય ને ધન્ય છે તેમ બલિહારી છે એમની
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com