________________
प्रश्नोत्तरचत्वारिंशत् शतक
(તપ ખરતર ભેદ ગ્રંથ ૧-૨ બેલ ૩૦) ___३० प्रश्न-खरतर श्रावक राती पोसहता सवारे पडिक.म्या पहिलउ वली सामायिक करइ, ते किहां कह्या छइ ? । છે. પરંતુ તપાએ જે આ અંગ પડિલેહણના આદેશ નથી માગતા તેમ મુહપત્તિય નથી પડિલેહતા એ એમના ઘરનો આચાર છે.
આ બાબતમાં “સેનપ્રશ્નનો એક પ્રશ્નોત્તર વિચારવા જેવો છે–
" दिनचर्यादिषु अंगपडिलेहणं संदिसावमीत्यादेशमार्गणं प्रातस्सायं च दृश्यते, आत्मनां तु न, तत्र किं निदानमिति प्रश्नोऽत्रोत्तरं-दिनचर्यादिषु अंगपडिलेहणं संदिसावेमीत्यादेशमार्गणं तु श्रीदेवसूरिकृतायां दिनचर्यायां नास्ति, गच्छान्तरीयदिनचर्यागतं સમાચંતે રૂત્તિ રે” (સેન પ્રશ્ન ઉ૦ ૩ પત્ર ૨૨)
પ્રશ્નકર્તા પૂછે કે-“દિનચર્યાદિકની અંદર સાંજ-સવારની પડિલેહણમાં “અંગ પડિલેહણ સંદિસાઉં ?' એવા આદેશ માગવા લખ્યું છે, ને આપણાંમાં તે નથી માગતા, એનું શું કારણ?” ઉત્તરમાં આ. વિજય સેનસૂરિ ફરમાવે છે કે-અંગપડિલેહણ સંદિસાઉં ? આ આદેશ માગવાનું દેવસૂરિકૃત દિનચર્યામાં તે નથી, ગઠ્ઠાંતરીયકૃત દિનચર્ચામાં હેવા સંભવ છે ” આથી આચાર્યશ્રીનું આશય એ જણાયું કે દેવસૂરિ શિવાય અન્ય ગચ્છતરીયકૃત દિનચર્યામાં હોય તે તે માન્ય નથી, પરંતુ આ તે ઉપર લખ્યા મુજબ પંચાશકચૂર્ણિ જેવા સર્વમાન્ય ગ્રંથકારનું જે કથન, તેને પણ શાસ્ત્રાનુસારીપણાને દાવો કરનારા તપાએ કેમ નથી માનતા ? એને યોગ્ય ઉત્તર શાસ્ત્રીય પ્રમાણસાથે જંખ્યાચાર્ય આt. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com