________________
१०८
प्रश्नोत्तर चत्वारिंशत् शतक पारिवा निमित्ति मुहपत्ती पडिलेही २ खमासमण देई ३ नवकार कही सामायिक पारइ छइ, एतलइ बिहूं व्रत पारिवानी जूजूइ विधि करइ, अनइ “भयवं दसएणभद्दो” इत्यादि गाथा. ते बिहुं व्रत पाल्यानी अनुमोदिवानइ काजि कहीयइ छइ, परं पारिवानउ ए पाठ नथी, परमारथ विण जाण्या घणउ न बोलीयइ । जिम उपधानतप वहतां श्रावक नवकारसी अनइ पोरिसी पारतां जूजूआ नवकार कहीनइ बेहुं पच्चक्खाण जूजूआ पारइ, पछइ तपारइ 'फासियं पालियं' इत्यादि पाठ आपणां बिहुं पच्चक्वाणनी अनुमोदना निमित्ति कहाइ छइ, एतलइ स्युं बेहुं पच्चखाणांनउ एकठो पारिवउ थयउ ? ए विमासिज्यो ॥ २७ ।।
ભાષા–ખરતર પહેલાં પિસહ પારતાં બે ખમાસમણ દઈ મુહપત્તી પડિલેહી “પોસહં પારાવ-પે સહ પારેમિ” એમ કહી ઉભા થઈ ત્રણ નવકાર કહીને પિસહ પારે, વલી સામાયિક પારવા નિમિત્તે મુહપત્તી પડિલેહી બે ખમાસમણ દઈ ત્રણ નવકાર કહી સામાયિક પારે છે, એટલે બને તેને પારવાની વિધિ જુદી જુદી કરે છે, અને “ભયવં દસગુણભદો” ઇત્યાદિ જે ગાથા છે. તે બને વ્રત જે પાલ્યા તેની અનુમોદન નિમિત્તે કહેવાય છે. પરંતુ (સિહ કે સામાયિક) પારવાને એ પાઠ નથી, વસ્તુસ્થિતિ જાણ્યા વગર ઘણું ન બેલવું. જેમ ઉપધાનવાહી શ્રાવક નવકારસી અને પિરસી પારતાં જુદા જુદા નવકાર કહીને બન્ને પચકખાણ જુદા જુદા પારે છે. પછી તપાને
“ફસિય પાલિય” ઇત્યાદિ પાઠ પિતાના બને પચ્ચકખાણની Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com