________________
प्रश्नोत्तर ओगणीसमो
૨૯૭ ભાષા-પા સામાયિક પારતાં નવકાર એક કહે, ખરતર ત્રણ કહે, તે શું?
तत्रार्थे-मामायिक पारतां १ नवकार कहियइ इम कियेई सर्वमान्य ग्रन्थे होइ ? तउ पछे ३ नवकारना अक्षर दिखालीयइ, आपणां कीधा ग्रन्थ आपजि मानीयइ ॥ २६ ॥
ભાષા–સામાયિક પારતાં એક નવકાર કહે, એમ કઈ સર્વમાન્ય ગ્રંથમાં હોય તે બતા), તો પછી ત્રણ નવકારના અક્ષર (શાસ્ત્ર પ્રમાણ) બતાવીએ, પિતાના રચેલા ગ્રંથ પિતાને જ માનવાના.
(તપા ખરતર ભેદ ગ્રંથ ૧-૨ બેલ રછ) २७ प्रश्न-तथा खरतर पोसह सामायिक जूषा २ ऊचरइ पिण पारतां बेऊं व्रत 'भयवं दसराणभद्दो' कही एकठा पारइ, तपा जूजूआ बिऊं व्रत पारइ, ए किम ?
ભાષા–ખરતર પિસહુ તથા સામાયિક. બને તે જુદા જુદા ઉચરે અને પારતાં “ભયવં દસણભદ્દો” કહી એકઠા પારે, તપા બન્ને વ્રત જુદા જુદા પારે +, તે કેમ ?
तत्रार्थे-खरतर पहिलं पोसह पारतां थका २ खमासमण देई मुहपत्ती पडिलेही 'पोसहं पारावह-पोसहं पारेमि' इम कही पछइ ऊभा थई ३ नवकार कहीनइ पोसह पारइ, वली सामायिक व्रत
+ પિસહ પારતાં “સાંગર ચંદો” કહેવું અને સામાયિક પારતાં સામાઈયવય જુત્તો” કહેવું એવું કથન કોઈ પણ સર્વમાન્ય શાસ્ત્રોમાં હોય તે તે પ્રમાણ જવ્વાચાર્ય બતાવે, અન્યથા એજ બોલવું એ આજના પાના ઘરને આચાર છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com