________________
प्रश्रोत्तर वीसमो
१०१ પછી ઓહિયંડિલ્લાના ખમાસમણ આપે પણ છે, પરંતુ તપાના શ્રાવક તે સજઝાય કરી વસ્ત્ર પડિલેહીને પછી સજઝાયન ખમાસમણ દીધા વગરજ સજઝાય કેમ કરે છે? વલી જે યતિને એજ અમાસ મણે તે સજઝાય છે ? તે તપ શ્રાવક પ્રભાતે સામાયિક લેતાં સજઝાયના ખમાસમણ દઈને પડિકમણ કર્યા પછી બીજી સામાયિક વગર લીધે બે ખમાસમણે સજઝાય સંદિસાવી શા માટે સજઝાય કરે છે ? એ પણ વિચારવું, યતિતો અમારે પહેલાં બે ખમાસમણે સજઝાય સંદિસાવી પાંચ ગાથાની સઝાય કરેજ છે, શ્રીજિનપ્રભસૂરિજીએ સજઝાય કરવાનું કહ્યું પણ છે, છતાં વર્તમાન ગુરૂ જેમ કહે તેમ પ્રમાણ કરાય.
(તપ ખરતર ભેદ ગ્રંથ ૧-૨ બેલ ૨૩ મે ) ___ २३ प्रश्न-तथा खरतर काचा दूध साथि बिदल अन्न जिमतां दोष न मानइ, ते स्युं ? ।
ભાષા:-ખરતર કાચા દૂધ સાથે વિદલ અન્ન જમતાં દેવ નથી માનતા, તે શું ?
तत्रार्थे–तपांरइ गच्छि जे काचा दूध साथि बिदल अन्न जिमतां दोष कहइ छइ ते अनाभोगइ जणाइ छइ, जे भणी "आमगोरसम्पृक्तं, द्विदलं पुष्पितौदनम् । दध्यहतिया. तीतं, कुथितान्नं च वर्जयेत् ॥१॥" एह श्रीयोगशास्त्रना वचननउ अर्थ तपागच्छाधीश सोमसुन्दरसूरिइं आपणा कीधा योग शास्त्रना बालावबोधामांहि 'आमगोरस'नो अर्थ काचो दूध न कह्यो, किन्तु “अगउकाल्या दही अणउकाली छासि" इम પાઠવત્ જનાવ્યા , પર્વ સન્નેિ કાને “અાવશોર' શરૂ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com