________________
રીતે સમજવા માટે લગભગ દરેક સ્થાને વ્યાવહારિક ઉદાહરણો લીધા છે. પ્રેસ દોષ કે પ્રમાદ્રભાવથી કંઈ પણ વીતરાગદેવની આરા વિરુદ્ધ લાગતું જણાય તે મિચ્છામિ દુકકડ...
જિજ્ઞાસુએ આ પુસ્તકને સુયોગ્ય રીતે અધ્યયન, ચિંતન મનન કરે અને વિદ્વજનો આ સંસ્કરણમાં કઈ બુટી દેખે તે નવા સંસ્કરણમાં તેને સુધારવાની તક આપે એજ અભ્યર્થના
જનકમુનિ
મનેહરમુનિ
..
જ
છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com