________________
પ
પ્રાત્રષ
ઉત્તમ ભૂમિ કે પુષ્કળ વરસાદના અપરાધ નથી, પરંતુ તે 4 આત્મલક્ષના ખીજ ” ના અભાવ સૂચવે છે.
""
આ સ્થાને એક વાત અવશ્ય યાદ રાખવી ઘટે છે કે, ફળદ્રુપ ભૂમિ પર ભલે ખીજ ન વાવેલ હૈાય તે પણ વરસાદ નિષ્ફળ નથી જતા. ધાન્ય ભલે ન થાય તેા પણુ સુંદર ઘાસ તે જરૂર તૈયાર થાય છે. તેથી વરસાદને તદ્દન નિરુપયેાગી તે ન જ ગણાય. તેવી રીતે આત્મસ્વરૂપી ઉત્તમ ભૂમિ પર ચારિત્ર્યક્રિયા, તપ વગેરે વિધાનાના વરસાદ ભલે “ મેાક્ષભાવના લક્ષ સ્વરૂપી ખીજના વાવ્યા વગર થયા તે પણ તે નિરક નથી જ! ઉત્તમ ધાન્યરૂપી મેક્ષ નહિ મળે તે પણ તે ઘાસ સ્વરૂપે ગણાતા નવ ગ્રૂવચક વગેરે દેવગતિને તે અવશ્ય પામશે જ. મેાક્ષની સદ્ગતિ ભલે મેડી મળે પરંતુ નર્ક જેવી ક્રુતિ અટકી તે કઇ ઉપકાર આઠે નથી. ર
પ્રશ્ન ૪૮ઃ– અસંખ્યાતી વખત જીવ પડી જાય, અધ પુદ્ગલ સુધી નિગેાદમાં રખડે, ચૌદ પૂર્વી પણ નિંગાદમાં ઊતરી જાય તે ચારિત્ર્યના શે। પ્રભાવ ?
ઉત્તર: જંગલી લેાકાને કદી રાજમહેલથી પડવાનું હાતુ નથી, જે પામેલે! હાય તેને જ પડવાના ભય રહે છે. ધમી ચારિત્ર્યવાન આત્માની કદાચ કમસયેાગે દષ્ટિ બદલી જાય તે તેટલા પૂરતું તેને નિગેાદ વગેરેમાં જવું પડે છે. છતાં પણ નંદમણિયાર ( જ્ઞાતા, અ. ૧૩)ની જેમ તેના ઉદ્ધાર અવશ્ય થાય છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com