________________
પ્રસપ્રદીપ
જ કરવાની રહેશે. તેવી જ રીતે જ્યાં સુધી દુનિયાદારી છે, ત્યાં સુધી દોષ પણ સંભવિત છે, તેથી તેને નિર્મળ કાની ક્રિયા સ્વરૂપે રોજ પ્રતિક્રમણું કરી દેશેની આલોચના રાજ કરવી જરૂરી છે. - રોજ પાપ કરીને જ તેનું પ્રતિકમણ કરનારની ક્રિયાને ઢેળ કહેનારે ઉપરોક્ત વાતને વિચાર કરે આવશ્યક છે.
() નિમિત્ત અને આત્મશક્તિને વિવેક પ્રશ્ન ૨૭ :- અધમ નિમિત્તો પણ ઉદ્ધારમાં કારણભૂત બની શકે ખરા?
ઉત્તર:- અનંતી ઉત્સર્પિણ—અવસર્પિણી જાય ત્યારે એકાદ મનાવ એવો બને છે, જે આ રીતિએ એકદમ સિદ્ધિપદે જાય. ગમે તેવા અગ્ય નિમિત્તેથી પણ પ્રતિબોધ પામેલાઓને પણ કારણભૂત એ નિમિતો નથી, પણ પૂર્વની આરાધના છે. ઇલાકુમારને વાંસડા પર કેવળજ્ઞાન થયું, ભરતજીને અરિસાભુવનમાં કેવળજ્ઞાન થયું. જ્ઞાની કહે છે કે આ દષ્ટાંતો લઈ શકાય . જ નહિ, નિમિત્તો એ કારણ નથી, પણ કારપૂર્વની આરાધના છે. ચંકેશીયાના દષ્ટાંતથી પ્રભુને બચકું ભરવું એ પણ તરવાનો માર્ગ છે.” એમ બે કઈ કહે તેમ કહેનાર સમજુ છે એમ મનાય નહિ જ ! ચંડકેશીયાએ કર્યા પછી જ જાતિસ્મરણના પ્રતાપે જોયું કે, આ તે અર્ડન દેવ છે. જે તેણે પૂર્વ અરિહંતના માર્ગને ન જાણે હોત, અરિહંતના સ્વરૂપને ન પિછાણું હેત તે ચંડકોશીયાને આ જ્ઞાન અને આ પિછાણું થાત?
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com