________________
પ્રશ્નરૂદીપ
ઉત્તર :- જે આત્મા દંશપૂર્વક આચના વગેરે કંઈ પણ સ્વીકાર કરી ધર્માત્મા બનવાનો દાવો ખેલે છે તે લેઢાની નાવ પર બેસી સાગર તરવાની વાત કરનાર જેવો ગણાય.
હાથ બગડી ગયા એટલે હવે ધોયા વિના ઉપાય નથી, તેમ માનવાને બદલે હાથ ધરવા માટે બગાડવા, તેમ કહેનારને નિયમ કેવી રીતે ન્યાયસંગત ગણાય? પ્રથમ પાપ કરે અને પછી ધર્માત્માની ગણતરીમાં ખપવા માટે જે મિચ્છામિ દુકકડ કહે અને મનમાં તે વિચારે કે આ પાપ કર્યું તે સારું જ થયું, તે પાપને કારણે જ હું દુખી થતો મટ. એટલે એક તરફ માફી માગે અને બીજી તરફ પાપને પિતાના કલ્યાણનું કારણ માને. આ રીતે પાપને અહિતકર સમજ્યા વિના તેની માફી માગનાર દંભી કદી પણ શ્રી જિન–શાસનમાં ગૌરવને પામી શકતા નથી. પાપને પાપ તરીકે જાણ્યા પછી જ તેની માફી માગવાના સાચા ભાવ જાગૃત થાય છે, તેમાં દંલાનું નામ નથી હોતું. ૨
પ્રશ્ન ૨૫ – વારંવાર મિઠામિ દુકકડ કરી, વળી તુરંત તેનું તેજ કાર્ય કરવું તે શું શાસ્ત્ર દષ્ટિથી પ્રપચ ન કહેવાય ?
ઉત્તરઃ વિચારોના પરિવર્તનથી કે પરિસ્થિતિની ભીસથી મનુષ્ય પાપ કરી નાખે તે પણ તે સમયે જે પાપને અશુચિની જેમ ખરાબ માની, આલેચના અને મિચ્છામિ દુક્કડ કરવાની સમજણ હોય છે, તેના તે પાપને તે ક્ષય થાય છે, પરંતુ સાથે સાથે બીજા પાપનો પણ ક્ષય થાય છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com