________________
પ્રશ્રમદી૫
જી અને અસંસી જ તેમ જ બેભાન અવસ્થામાં રહેલા જીવને આ સંભવ કેમ હોય? ૩ પ્રશ્ન ૪ – પ્રથમ વદુ વિદત્તાન ને તાત્વિક અર્થ શું છે?
ઉત્તર – આત્માને એક પણ ગુણ કમેં રોકયા વગરને નથી હોતે. જ્ઞાન, દર્શન, ચારિત્ર્ય, વીતરાગત્વ એ સર્વ ગુણ કમે રેકેલા છે. ગુણ હોય તે જ રોકાયેલા હોય, અવગુણને આવરણ હોય નહીં. આઠ કર્મમાં પહેલું કર્મ જ્ઞાનાવરણીય બતાવેલ છે, પરંતુ અજ્ઞાનાવરણીય નથી કહેલ. દર્શનાવરણ કર્મ કહેલ છે, પરંતુ અંધાપાવરણ કમ ન માન્યું. આ રીતે સારાને ભય હોય, પરંતુ ખરાબને કંઈ નહીં. નાગાને કંઈ સંભાળવાનું ન હોય, સંભાળવાનું આબરૂવાળાને જ હોય. મિથ્યાત્વ આદિ અજ્ઞાન કર્મશત્રુને રોકનાર કેઈ કર્મ ન હોય.
યોમૂતરન” જે કલ્યાણરૂપ હોય તેના ઉપર જ આવરણ હોય, અને તે આવરણને દૂર કરવા સમયે જ વિશ્વ નડે. ૪
પ્રશ્ન ૫:- વિન્ન જેમ કલ્યાણના સારા કામમાં જ આવે છે તેમ શું અશુભમાં નથી આવતું ?
ઉત્તર :– દરેક સારા કામમાં વિઘની સંભાવના ગણાય, ભૂતને ભૂત ન નડે, અશુભમાં વિશ્વ પ્રાયઃ કરી આવતું નથી અને આવે તે એકંદરે તેથી લાશ થાય છે. અશુભમાં વિશ્ન એટલે તેને કંઈક અંશે પણ બચાવ થાય. એટલે આનો અર્થ એ થયો કે અશુભમાં વિદ્ધ ન આવે તો દુર્ભાગ્યને ઉદય સમજે, જેને દુર્ગતિમાં જવાનું હોય તેને ચોરી આદિ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com