________________
ही अहँ नम:
नमोत्थुण समणस्स भगवओ महावीरस्स ॥णमा अरिहंताणं, णमा सिद्धाणं, णमा आयरियाणं, णमे उवज्झायाणं,
णमो लाए सव्यसाहूणं ॥ "श्री प्राणलाल' मुनिराज गुरु नमामि येनगमेषु निखिलेषु बुध : कृतोऽहम् तं वै “ समर्थमल" सूर्यगुरु नमामि प्रश्नाभिधान करणे प्रयुक्तोऽह"
તે પ્રશ્નપ્રદીપ
::.
વિનય ધર્મની વિશેષતા
પ્રશ્ન ૧ - જેન–શાસનમાં વંદન-નમસ્કાર કરવાની પ્રવૃત્તિ કયા હેતુથી જાયેલ છે ?
ઉત્તર – વંદન-નમસ્કાર વગેરે વિનયની પ્રવૃત્તિ જે જેન–શાસનમાં જાયેલ છે, તેને હેતુ એ છે કે જેને નમીએ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com