SearchBrowseAboutContactDonate
Page Preview
Page 90
Loading...
Download File
Download File
Page Text
________________ ( ૮ ) ઉત્પત્તિ થઇ તે પણ હજુ નિશ્ચય કરી શકયા નથી.§ હવે ઉપર હુ· ડા॰ ગેરિનોટના અગ્રેજી ફકરો આપવાની પ્રતિજ્ઞા કરી ગયા છું, તે અનુસાર ડા. ગેરિનાટ, કે જેઓ ડા. જેકોબી મહાશયના જુના શિષ્ય થાય છે, તેના એક લેખના કરો આપુંછું, તે ઉપરથી વાંચકોને ખાતરી થશે કેભદ્રમાહુના સંબંધમાં દિગમ્બરા કેટલી મ્હોટી ભૂલ કરતા આવ્યા છે: A Sketch of the jaina Literature in tamil language by Dr. A. Guerinot, Paris, માં લખે છે કેઃ— This migration is a historical fact. The Pontiff Bhadrabahu, who foresaid the Twelve years $ આ વાતની સાક્ષીમાં જુઓ દિગમ્બરાનાં પ્રધાન માસિકપત્ર સરિતી” ના નવમા ભાગના નવમા અક. હૅની અંદર પૃષ્ટ પ૨૮ માં મુદ્દે સમ્પાદક મહાશય લખે છે કેઃ ' == " इस विषय में मेरा वक्तव्य केवल इतनाही है कि पहले आप भद्रबाहुका समय निश्चय कर लीजीये, तब देवसेनमूरि के समयको निर्मूल बतलाईए। आपके भद्रबाहुओंका तो कुछ ठिकाना ही नहीं है । कभी आप चन्द्रगुप्त के समकालीन भद्रबाहुको श्रुतकेवली बतलाते हैं । कहीं अष्टाङ्ग निमितज्ञ बतलाते हैं और कहीं कुछ और ही ...... विगेरे विगेरे. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.035205
Book TitlePrachin Shwetambar Arvachin Digambar
Original Sutra AuthorN/A
AuthorVidyavijay
PublisherHarshchandra Hirabhai Shah
Publication Year1916
Total Pages132
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy