SearchBrowseAboutContactDonate
Page Preview
Page 76
Loading...
Download File
Download File
Page Text
________________ ( ૧૨ ) સમય તા ૬૯૩ ના છે.' આ પ્રશ્નના જવાબ આપ્યા નહિં, અને લેખન તથા રચનાકાળ ઉપર ઉતર્યા. વાહ પાંગલેજી હમારી ચાલાકીને ? ' · ડાહી સાસરે ન જાય ને ગાંડીને શિખામણ દે' આ લોકોક્તિને મિ. પાંગલે બહાદુરે ડીકજ ચરિતાર્થ કરી છે. તે મ્હને શિખામણ આપતાં કહે છે કેઃ— “ ઇતિહાસ અવલેાકનાર્થે ઇતિહાસની તારીખ નક્કી કરવામાં સારાસાર વિચારની ઘણી જરૂર છે. '' વાહ ! મને ઉપદેશ આપનાર મ્હેતાજી! હેનુ પાલન હંમે પાતે કરી છે કે કેમ ? તે વિચારે. પરન્તુ મહાશય ! ખરેખર તે પછીનું હમારૂં લખેલુ હૅના અભાવે આવા ગોટાળા “ ભરેલુ. અધું ખાટુ' માલૂમ પડે છે ” આ વાકય ત્હમે યથાર્થ રીતેજ ચરિતાર્થ કરી બતાવ્યુ છે. હમે લગાર દ્વેષદાવાનળને શાન્ત કરી, શાન્તચિત્તથી આ દ્ઘમારા ધરસેન મુનિજીના સમયનેજ તપાસી જોયેા હતે, તે હમને માલૂમ પડતે કે-હલ્લુ હું કયા નવાણુંના ફેરમાં પડો છું ? • અને અસબદ્ધ આ શું ચિતરૂદ્ધ ? હવેથી તેમ ન થવા પામે, તે માટે એક હિતેચ્છુ તિરકે અનુરોધ કરૂ છું. વળી મ્હેં મ્હારા લેખમાં એમ જણાવ્યુ છે કે— “ હવે વિચાર કરો કે શ્રી વીર નિર્વાણુથી ૬૮૩ વર્ષે ધર (ર સેન મુનિ આવ્યા ફડાંથી? ભૂતખલી અને પુષ્પદ તને ખેલા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.035205
Book TitlePrachin Shwetambar Arvachin Digambar
Original Sutra AuthorN/A
AuthorVidyavijay
PublisherHarshchandra Hirabhai Shah
Publication Year1916
Total Pages132
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy