SearchBrowseAboutContactDonate
Page Preview
Page 85
Loading...
Download File
Download File
Page Text
________________ ઉપસંહાર [ ૭૫ , છે. નવાં સંશાધના હજી થયે જાય છે, એટલે આ સંખ્યામાં ઉમેરે થવાના પૂરા સંભવ છે; તેાપણુ આ નિબંધ ઉપરથી એટલું તે જોઈ શકાશે કે પ્રાચીન ગુજરાતી સાહિત્યમાં અક્ષરમેળ વૃત્તોના પ્રયાગ માત્રમેળ છંદો કે દેશીઓને મુકાબલે એ વ્યાપક અને લેાકપ્રિય હોવા છતાં કાઈ રીતે અપવાદરૂપ કે અણુછતા નહોતા. આમ હોવા છતાં, એટલું ખરું કે દેશીબદું આખ્યાને કે દાબદુ વાર્તાઓ જેવી વૃત્તબદ્ધ કાવ્યાની કાઈ વિશિષ્ટ પરપરા આપણે ત્યાં બંધાયેલી નહિ. એવી પરંપરા । દલપત-નર્મદના કાળથી જ, સમાજજીવનમાં તેમ સાહિત્યમાં અર્વાચીન યુગના ઉદય સાથે, બંધાઈ. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.035204
Book TitlePrachin Gujarati Sahityama Vrutta Rachna
Original Sutra AuthorN/A
AuthorBhogilal Jaychand Sandesara
PublisherGujarat Varnacular Society Ahmedabad
Publication Year1941
Total Pages98
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy