________________
૧૨ ]
મા. ગુ. સાહિત્યમાં વૃત્તરચના
.
આ ઉપરાંત, સ. ૧૭૫૪ માં રચાયેલ સૂરતના ઔદિચ્ય ટાળક બ્રાહ્મણ વલ્લભકૃત ‘ રેવામાહાત્મ્ય' અથવા રુદ્રદેહાસ્તુતિ' ૪૨ નામનું નદાસ્તુતિવિષયક ૨૧૫ કડીનું કાવ્ય
આખુંયે ભુજંગીની
ચાલમાં છે.
ઓગણીસમા સેક
ઓગણીસમા સકાના પહેલા વર્ષમાં, સં. ૧૮૦૦ માં, રચાયેલ ધોળકાનિવાસી ઔદિચ્ય ટાળક જીવરામ ભટ્ટકૃત ‘ જીવરાજ શેઠની મુસાફરી૪૩' નામનું ૮૭ કડીનું કાવ્ય આખુયે નંદરાગવૃત્તમાં છે. પ્રેમાન’દના ‘ વિવેકવણઝારા'ની પદ્ધતિએ લખાયેલું એ વાણિજ્યમૂલક રૂપક છે. શિવમાંથી પ્રકટેલા જીવ ભવની મુસાફરી કરીને સત્સંગપ્રભાવે પાછા કેવી રીતે શિવરૂપ થઈ જાય છે, એ વિષયનું એમાં નિરૂપણુ છે. જોકે રૂપક તરીકે એની કીમત એછી છે. ધોળકાના કવિનું રૂપક ગડાઈ ગયેલા છેાડની પેઠે અણુખીલ્યું જ રહ્યું છે; એના આરોપમાં સાદશ્યનું ધેારણુ જળવાયું નથી; અને ઉપપત્તિની ખામી ડગલે ડગલે ઠેબે ચડે છે. કાવ્યમાં સમાયેલું તત્ત્વજ્ઞાન ઉપલિકયું છે.’૪૪ છતાં આપણી દૃષ્ટિએ તે આ કૃતિ મહત્ત્વની છે. આર્ભની
કેટલીક કડીઓ—
શિવરાજ
પુત્ર
વરાજને,
મેકલે
વિદેશમાં કહી સકાજને; “ જાએ મૃત્યુ લોકમાં ગુમાસ્તા લેઇને, માલ વાજો પુત્ર, શુદ્ધ જોઇને. સાથ રાખજો દલાલ સંત કાઇને, લેવરાવશે સુમાલ સારે। જોને;
૪૨. અપ્રસિદ્ધઃ ગૂ. વ. સા. ને સંગ્રહ, નં. ૪૯૬
૪૩. પ્રસિદ્ધઃ બૃહત્કાવ્યદોહન, ભાગ ૧. એમાં કાવ્યના આરંભે હીરદની ચાલ એ પ્રમાણે છંદના નામનિર્દેશ કર્યાં છે, પરન્તુ
૨ ૧ ૨ ન હૈં એ પ્રમાણે તેર વીનું બનેલ એ નંદરાગ નામે વૃત્ત છે. ૪૪. ૫'દરમા શતકનાં પ્રાચીન ગુર્જર કાવ્ય, પ્રસ્તાવના, પુ. ૩૫
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
66
""