________________
દીવાન બહાદુર મણિભાઈ જશભાઈ સ્મારક ગ્રંથમાળાને
- પરિચય દીવાન બહાદુર મણિભાઈ જશભાઈ દીવાન હતા ત્યારે તેમણે જે ઉત્તમ કાર્યો કર્યાં તેનું સ્મરણ રહેવા માટે તે દેશના લોકેએ એક ફંડ ઊભું કર્યું હતું તેની પ્રોમિસરી ને રૂ. ૮,૭૫૦/ ની લઈ સન ૧૮૮૮ માં સોસાયટીને સ્વાધીન કરવામાં આવી છે. તેની એવી શરત છે કે તેના વ્યાજમાંથી અર્ધી રકમ ગુજરાતી પુસ્તકે રચાવવા માટે ઇનામ આપવામાં વાપરવી અને બાકીની અર્ધી રકમમાંથી પુસ્તક ખરીદ કરી અમુક લાયબ્રેરીઓમાં આપવાં. આ શરત પ્રમાણે આજ સુધીમાં આ ફંડમાંથી નીચેનાં પુસ્તકે રચાવી સેસાયટી તરફથી પ્રસિદ્ધ કરવામાં આવ્યાં છેઃ
૧. ઈંગ્લાંડની ઉન્નતિને ઈતિહાસ. ૨. પ્રતિનિધિ રાજ્ય વિષે વિવેચન. ૩. પ્રાચીન ભારત ભા. ૧ લે. ૪. રશિયા.
લેકેપગી શરીરવિદ્યા.
અકબર. ૭. યુરેપના સુધારાને ઈતિહાસ. ૮. પ્રાચીન ગૂજરાતી સાહિત્યમાં વૃત્તરચના
૬
+
તા. ૨-૯-૧૯૪૧
)
રસિકલાલ છો. પરીખ
અમદાવાદ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com