________________
વિરમણ
ટી
જગતમાં આપણે બધા મુસાફ઼ા તરીકે આવ્યા છીએ અને અમુક સાષ્ય તરફ જવાને બધા કૂચ કરીએ છીએ. મામાં એક બીજાની મદદથી આપણે આગળ વધવાનું છે. એક બીજાની હુંથી આપણે પ્રગતિ કરવાની છે, તેા પછી કલહ કરવાથી લાભ શા? જો કેાઈ સાથે અને તેા મૈત્રી કરા અને ન મને તેા તેને રસ્તે તેને જવા દે, પણ તેની સાથેના સંબંધ તાડવાથી અથવા ઝગડા કરવાથી લાભ શે?
કલશીલ વૃત્તિવાળાને આર્ત્ત અને રોદ્ર પરિણામ રહ્યાં કરે છે. તેને કદાપિ શાંતિ વળતી નથી. તે કદાપિ કલ્યાણકારી પવિત્ર વિચાર કરી શકતા નથી. આત્મ અલ્યાસીએ-સ્વઉન્નતિ ઇચ્છક દરેક જીવે આ કલહની વૃત્તિ દૂર કરી સજીવ સાથે હળીમળીને રહેવું; કારણ કે તેમાં આપણને તેમજ સામાને શાંતિ થાય છે અને શાંતિ સાથે સાચી શક્તિ જન્મે છે તથા વિકાસ ઘણી ત્વરાથી થવા લાગે છે.
પ્રકરણ ૧૩ શું. અભ્યાખ્યાનવિરમણ,
અભ્યાખ્યાન એ તેરમું પાપસ્થાનક છે. અભ્યાખ્યાન એટલે ખીજાને માથે આળ મૂકવું, કેાઈનામાં જે ઢાષ ન હાય તે દોષ તેને માથે ચઢાવવા, સાંભળેલી વાતા પરથીલેાકેાક્તિથી અમુક પુરુષ કે સ્ત્રી આવાં જ છે એમ માની એસવું અને તે વાત ખીજામાં ફેલાવવી આ સર્વ અભ્યાખ્યાનમાં સમાઇ જાય છે. આનુ કેટલું અને કેવું ભયંકર પરિણામ આવે છે તેના ઘણા થાડાને જ ખ્યાલ હોય છે. જીભવડે આપણે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com