________________
ક્રોધિવરમણ
indignation ) કહે છે. આ ક્રોધ થાય છે, તે કરતાં પણ એક એવી કે જ્યાં નુકશાન કરનાર અને નુકશાન દયાને પાત્ર છે, એમ સમજી સુજ્ઞ જીવ બન્નેના ઉદ્ધાર કરવા પ્રયત્ન કરે છે. નુકશાન ભાગવનાર નુકશાન ભાગવી કર્મ થી છૂટા થાય છે, પણ નુકશાન કરનાર બીજાને ત્રાસ આપી નવુ ક ઉપાર્જન કરે છે, તે તેને ભવિષ્યમાં ભાગવવું પડે છે, માટે તે વિશેષ યાને પાત્ર છે. આવી રીતે વિચાર કરીને નુકશાન કરનારને પણ સમજાવી તેને સીધે માગે લાવવા પ્રયત્ન કરવા યેાગ્ય છે.
નુકશાન કરનાર પર ઊંચી સ્થિતિ છે ઊાગવનાર અને
હવે આપણે ક્રોધ પર કેવી રીતે જય મેળવવા તેને વિચાર કરીએ. ક્રોધ ઉપર જય મેળવવાનું ઉત્તમ સાધન ક્ષમા છે.
क्षमाखङ्गः करे यस्य, दुर्जनः किं करिष्यति १ । अतृणे पतितो वह्निः स्वयमेवोपशाम्यति ॥
6
જેના હાથમાં ક્ષમારૂપી તલવાર છે તેને દુર્જન શું કરવાના હતા ? ઘાસ વગરની જમીન પર જો અગ્નિ પડે તે પેાતાની મેળે શાંત થઇ જાય છે. ’ વચનામાં મીઠાશ અને વચનામાં કડવાશ રહેલી છે. આપણને ગમે તેટલે ક્રોધ ચડ્યો હોય પણ ખેલતાં પહેલાં વિચાર કરવાની આપણને ટેવ હશે તેા ક્રોધ કટુ શબ્દરૂપે પ્રકટ થશે નહિ એટલે તેના જીસ્સા ઓછા થવા લાગશે. જ્યાં સુધી મનુષ્ય બીજાએ પાતાને કરેલા નુકસાનના જ વિચાર કરે છે ત્યાં સુખી તેને ક્રોધ કદાપિ થશે નહિ. આપણા દુઃખમાં
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com