SearchBrowseAboutContactDonate
Page Preview
Page 135
Loading...
Download File
Download File
Page Text
________________ –પ્રભુ-પ્રાર્થના | | દુહા, હે પ્રભુ ! હે પ્રભુ! શુ કહે, દીનાનાથ દયાળ; હું તો દોષ અનંતનું, ભાજન છું કરુણાળ, શુદ્ધ ભાવ મુજમાં નથી, નથી સર્વ તુજ રૂપ, નથી લઘુતા કે દીનતા, શું કહું પરમ સ્વરૂપ ? નથી આજ્ઞા ગુરુદેવની, અચળ કરી ઉરમાંહિ; આયતણો વિશ્વાસ દૃઢ, ને પરમાદર નાંહી. જોગ નથી સત્સંગના, નથી સત્સવા જોગ; કેવળ અર્પણુતા નથી, નથી આશ્રય અનુયાગ. * હું પામર શું કરી શકું ? ” એવા નથી વિવેક; ચરણ શરણુ ધીરજ નથી, મરણ સુધીની છેક. અચિ ત્ય તુજ મહાસ્યના, નથી પ્રફુલ્લિત ભાવ; અ શ ન એકે સ્નેહને, ન મળે પરમ પ્રભાવ. અચળ રૂપ આસક્તિ નહિ, નહિ વિરહના તાપ; કથા અલભ્ય તુજ પ્રેમની, નહીં તેના પરિતાપ. ભક્તિમાર્ગ પ્રવેશ નહીં, નહિં ભજન દ્રઢ ભાન; સમજ નહિ નિજ ધર્મની, નહિ શુભ દેશે સ્થાન. કાળદોષ કેળિથી થા, નહિ મર્યાદા ધર્મ; તેાય નહિ વ્યાકુળતા, જુઓ પ્રભુ મુજ કર્મ. ૯ સેવાને પ્રતિકુળ જે, તે અધન નથી ત્યાગ; હેટ્રિય માને નહીં, કરે આદ્ય પર રાગ. ૧૦ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.035202
Book TitlePavitratane Panthe Yane Adhar Papsthanakthi Nivrutt Thavano Marg
Original Sutra AuthorN/A
AuthorManilal Nathubhai Doshi
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1944
Total Pages136
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy