SearchBrowseAboutContactDonate
Page Preview
Page 107
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રકરણ ૧૫ મુ રતિઅતિવિરમણુ, પંદરમું પાપસ્થાનક પાપસ્થાનક રતિઅતિ છે. રતિ-અતિ એટલે અનુકૂળ કે પ્રતિકૂળ પ્રસ ંગેામાં જે સુખ-દુઃખની લાગણી થાય તેને તિઅતિ કહે છે. આ સ્થિતિ સામાન્ય મનુષ્યને સ્વાભાવિક છે. સુખ આવે તે જીવવાની વાંચ્છા કરે છે અને તેમાં તિ માને છે, દુ:ખ આવે તે મરવાની ઇચ્છા કરે છે અને તે દુ:ખદ પ્રસંગ વાસ્તે તેને અરતિ પ્રકટે છે. જૈનશાસ્ત્રમાં ચાર પ્રકારનાં ધ્યાન કહેલાં છે, આર્ત્ત, રૌદ્ર, ધર્મ અને શુકલધ્યાન. તેમાંનાં પ્રથમના એ રતિ અરતિની સ્થિતિ સૂચવે છે. તેમાંના પ્રથમ આર્ત્ત ધ્યાનના ચાર ભેદ છે. જીવ અનિષ્ટ પદાર્થોના સયેાગથી અથવા ઈષ્ટ પદાર્થના વિયેાગથી, અથવા તેા રાગથી, અથવા તે આગામી શું દુ:ખ આવશે એવા વિચારથી પેાતાના ચિત્તમાં અનેક પ્રકારની ચિંતા કરી દુ:ખી થાય છે. રૌદ્રધ્યાનના ચાર પ્રકાર આ પ્રમાણે છે—હિંસામાં, અસત્યમાં, ચારીમાં અથવા વિષયસેવનમાં આનંદ માનવેા તે. આ આનંદ અથવા રતિ ઘણા જ હલકા પ્રકારની છે. જે મનુષ્ય આવી ખાખતામાં તિ લે છે તે મનથી ઘેાર કર્મ બાંધે છે, અને ખાટાં કામ કરીને અનંત દુ:ખના સેાક્તા બને છે. પેાતાના શરીરને, ઇન્દ્રિયાને અને પોતાની વૃત્તિ તથા મનને જે વસ્તુ રુચે તેમાં મનુષ્ય રતિ માને છે અને જે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.035202
Book TitlePavitratane Panthe Yane Adhar Papsthanakthi Nivrutt Thavano Marg
Original Sutra AuthorN/A
AuthorManilal Nathubhai Doshi
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1944
Total Pages136
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy