SearchBrowseAboutContactDonate
Page Preview
Page 16
Loading...
Download File
Download File
Page Text
________________ ' [તીર્થકર-૨૪- વર્ધમાન નો પરિચય ૧૮૫ દ્વારોમાં ૧૫૬ આ ભ૦ ના સાધુના વસ્ત્રનું માપ | નિશ્ચિત માપ મુજબના ૧૫૭ | આ ભગવંતનો ગૃહસ્થ કાળ | 30 વર્ષ ૧૫૮ આ ભગવંતનો કેવળજ્ઞાન કાળ | ૪૨વર્ષમાં ૧૨ાાવર્ષ, ૧૫ દિનઓછા ૧૫૯ આ ભગવંતનો કુલ દીક્ષા પર્યાય | ૪૨ વર્ષ ૧૬૦ આ ભગવંતનુ કુલ આયુષ્ય | ૭૨ વર્ષ ૧૬૧ આવેલા શીત આદિ પરિષહો સમ્યક રીતે સહન કર્યાં ૧૬૨ ભગવંતની ગતિ શાશ્વત અને નિરાબાધ સુખવાળા મોક્ષે સિદ્ધિગતિ). ૧૬૩ મૃત્યુ બાદ સંસ્કાર અગ્નિસંસ્કાર, (દફન આદિ વિધિ નહિ). ૧૬૪ મોક્ષગમન માસ-તિથી (શાસ્ત્રીય) | કારતક વદ અમાસ મોક્ષગમન માસ-તિથી(ગુજરાતી) | આસો વદ અમાસ ૧૬૫ મોક્ષગમન નક્ષત્ર સ્વાતિ ૧૬૬ મોક્ષગમન રાશિ તુલા ૧૬૭ મોક્ષગમન કાળ રાત્રીના પાછલા ભાગે ૧૬૮ મોક્ષગમન ક્યા સ્થાનેથી થયું? | અપાપાપુરી ૧૬૯ મોક્ષગમન વખતનું આસન પર્યકઆસન ૧૭૦ આ ભ૦ ની મોક્ષમાં અવગાહના | ૪.૬૭ હાથ ૧૭૧ મોક્ષગમન વખતનો તપ છ૪ ૧૭૨ | ભગવંત સાથે મોક્ષે જનાર કેટલાં કોઈ સાથે નહીં ૧૭૩ ભ૦મોક્ષ વખતે કયો આરો હતો? | ચોથા આરાના અંતે ૧૭૪ ભ૦ ના મોક્ષગમનનો કાળ | ૩ વર્ષ અને સાડા આઠ માસ ચોથો આરો બાકી રહેતાં ૧૭૫ આ ભ૦ ની યુગાંતકૃત ભૂમિ | ત્રણ પુરુષ સુધી ૧૭૬ આ ભ૦ ની પર્યાયાંતકૃત ભૂમિ | ચાર વર્ષ પછી દીપરત્નસાગરજી સંકલિત [ 16 ] “શ્રી વર્ધમાન પરિચય”
SR No.035124
Book TitleTirthankar 24 Vardhaman Swami Bhagwan Parichay
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDipratnasagar, Deepratnasagar
Publication Year2017
Total Pages18
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size391 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy