SearchBrowseAboutContactDonate
Page Preview
Page 5
Loading...
Download File
Download File
Page Text
________________ '[તીર્થંકર-૨૩- પાર્શ્વનાથ નો પરિચય ૧૮૫ દ્વારોમાં ભગવંતનું નામ પાર્શ્વનાથ ચોવીસીમાં આ ભગવંતનો ક્રમ | ત્રેવીસમો ૩ | ભગવંતના ભવો કેટલા થયા? | દસ, [૧૦] ભગવંતના સમ્યક્ત પ્રાપ્તિ ૧. મરુભૂતિ પછીના ભવો ક્યા ક્યા? ૨. હસ્તિ ૩. સહસાર દેવ ૪. કરણવેગ વિદ્યાધર ૫. અય્યત દેવ ૬. વજૂનાભ રાજા ૭. મધ્યમ રૈવેયકે દેવ ૮. સુવર્ણબાહુ રાજા ૯. પ્રાણત દેવ ૧૦. પાર્શ્વનાથ પૂર્વોત્તરભવે ભગવંત જ્યાં હતા ---તે દ્વીપનું નામ જમ્બુદ્વીપ || ---તે દ્વીપના ક્ષેત્રનું નામ જમ્બુ ભરત ---તે ક્ષેત્રની દિશાનું નામ મેરુપર્વતની દક્ષિણે ---તે ક્ષેત્રની વિજયઆદિનું નામ જખ્ખ ભરત ---ત્યાંની નગરીનુ નામ અયોધ્યા, ૧૦ ભગવંતનું પૂર્વોત્તર-ભવનું નામ | આનંદ દીપરત્નસાગરજી સંકલિત [5] “શ્રી પાર્શ્વનાથ પરિચય”
SR No.035123
Book TitleTirthankar 23 Parshvanath Bhagwan Parichay
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDipratnasagar, Deepratnasagar
Publication Year2017
Total Pages18
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size379 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy