SearchBrowseAboutContactDonate
Page Preview
Page 16
Loading...
Download File
Download File
Page Text
________________ 'ગુતીર્થંકર-૨૩- પાર્શ્વનાથ નો પરિચય ૧૮૫ દ્વારોમાં ૧૫૬ આ ભ૦ ના સાધુના વસ્ત્રનું માપ જેવા પ્રાપ્ત થાય તેવા માપના ૧૫૭ આ ભગવંતનો ગૃહસ્થ કાળ | 30 વર્ષ ૧૫૮ આ ભગવંતનો કેવળજ્ઞાન કાળ ૭૦ વર્ષમાં ૮૪ દિવસ ઓછા ૧૫૯ આ ભગવંતનો કુલ દીક્ષા પર્યાય ૭૦ વર્ષ ૧૬૦ આ ભગવંતનુ કુલ આયુષ્ય ૧૦૦ વર્ષ ૧૬૧ આવેલા શીત આદિ પરિષહો સમ્યક રીતે સહન કર્યા ૧૬૨ ભગવંતની ગતિ શાશ્વત અને નિરાબાધ સુખવાળા મોક્ષે (સિદ્ધિગતિ) ૧૬૩ મૃત્યુ બાદ સંસ્કાર અગ્નિસંસ્કાર, (દફન આદિ વિધિ નહિ) ૧૬૪ મોક્ષગમન માસ-તિથી (શાસ્ત્રીય) | શ્રાવણ સુદ ૮ મોક્ષગમન માસ-તિથી(ગુજરાતી) શ્રાવણ સુદ ૮ ૧૬૫ મોક્ષગમન નક્ષત્ર વિશાખા ૧૬૬ મોક્ષગમન રાશિ તુલા ૧૬૭ મોક્ષગમન કાળ | રાત્રીના પૂર્વ ભાગે ૧૬૮ મોક્ષગમન ક્યા સ્થાનેથી થયું? સમેત પર્વતેથી ૧૬૯ મોક્ષગમન વખતનું આસન | કાયોત્સર્ગ ૧૭૦ આ ભ૦ ની મોક્ષમાં અવગાહના ૬ હાથ ૧૭૧ મોક્ષગમન વખતનો તપ માસક્ષમણ ૧૭૨ ભગવંત સાથે મોક્ષે જનાર કેટલાં 33 ૧૭૩ ભ0મોક્ષ વખતે કયો આરો હતો? ચોથા આરાના અંતે ૧૭૪ ભ૦ ના મોક્ષગમનનો કાળ ૨૫૩ વર્ષ અને સાડા આઠ માસ ચોથો આરો બાકી રહેતાં ૧૭૫ આ ભ૦ ની યુગાંતકૃત ભૂમિ ૧૭૬ આ ભ૦ ની પર્યાયાંતકૃત ભૂમિ ચાર પુરુષ સુધી ત્રણ વર્ષ પછી દીપરત્નસાગરજી સંકલિત [16] “શ્રી પાર્શ્વનાથ પરિચય
SR No.035123
Book TitleTirthankar 23 Parshvanath Bhagwan Parichay
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDipratnasagar, Deepratnasagar
Publication Year2017
Total Pages18
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size379 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy