SearchBrowseAboutContactDonate
Page Preview
Page 17
Loading...
Download File
Download File
Page Text
________________ [તીર્થંકર-૨૨- નેમિનાથ નો પરિચય ૧૮૫ દ્વારોમાં સંખ્યાત કાળ સુધી સંખ્યાત કાળ પછી ભ.નેમિનાથ પછી ૮૩,૭૫૦વર્ષ પછી ભ. પાર્શ્વનાથ નિર્વાણ પામ્યા ૧૭૭ ભ૦ માં પૂર્વે કેટલો કાળ રહ્યા? ૧૭૮ પૂર્વ કેટલા કાળે વિચ્છેદ પામ્યા? ૧૭૯ ક્રમશ: ભગવંતોનુ અંતર ૧૮૦ કોના તીર્થે કયું આશ્ચર્ય થયું? કૃષ્ણનું અપરાકંકામાં જવાનું થયું [એક વાસુદેવનું બીજા વાસુદેવના ક્ષેત્રમાં જવાનું બન્યું તે] બ્રહ્મદત્ત ચક્રવર્તી થયા ૧૮૧ તીર્થમાં ક્યા ચક્રવર્તી થયા? ૧૮૨ તીર્થમાં ક્યા વાસુદેવ થયા? ૧૮૩ તીર્થમાં ક્યા બલદેવ થયા? કૃષ્ણ વાસુદેવ થયા બલભદ્ર બલદેવ થયા જરાસંધ પ્રતિવાસુદેવ થયા ૧૮૪ તીર્થમાં ક્યા પ્રતિવાસુદેવ થયા? ૧૮૫ ભગવંતને જન્મ વખતે થતાં ૨૫૦ અભિષેકોની વિગત: વૈમાનિકેન્દ્રો ૧૦, ભવનપતીન્દ્ર ૨૦, વ્યંતરેન્દ્રો ૩૨, ૬૬ ચંદ્રો, ૬૬ સૂર્યો, ૮ શકેંદ્ર અગ્રમહિષી, ૮ ઇશાનેંદ્ર અગ્રમહિષી, ૫ ચમરેંદ્ર અગ્ર મહિષી, ૫ બલીંદ્ર અગ્રમહિષી, ૬ ધરણંદ્ર અગ્રમહિષી, ૬ ભૂતાનેંદ્ર અગ્ર મહિષી, ૪ વ્યંતર અગ્રમહિષી, ૪ જ્યોતિષ્ક અગ્રમહિષી, ૪ લોકપાલ, ૧ અંગરક્ષક, ૧ સામાનિક, ૧ કટકદેવ, ૧ ત્રાયસ્ત્રીંશક, ૧ પર્ષદાદેવ, ૧ પ્રજાસ્થાનીય દેવ મળીને ૨૫૦ અભિષેક. આ ૨૫૦ X ૬૪૦૦૦ કળશ = ૧ ક્રોડ ૬૦ લાખ અભિષેક થાય. સંપર્ક:- મુનિશ્રી દીપરત્નસાગરજી મહારાજ સાહેબ “પાર્શ્વ વિહાર”, જૈન દેરાસરજી, ફોરેસ્ટ રેસ્ટ હાઉસ સામે, હાઈવે-ટચ Post: - ઠેબા, Dis:-જામનગર, ગુજરાત, India. [Pin- 361120] MOBILE +91 9825967397 _www.Jainelibrary.org Email – Jainmunideepratnasagar @gmail.com દીપરત્નસાગરજી સંકલિત [ 17 ] “શ્રી નેમિનાથ પરિચય”
SR No.035122
Book TitleTirthankar 22 Neminath Bhagwan Parichay
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDipratnasagar, Deepratnasagar
Publication Year2017
Total Pages18
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size376 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy