SearchBrowseAboutContactDonate
Page Preview
Page 13
Loading...
Download File
Download File
Page Text
________________ ' [તીર્થંકર-૨૨- નેમિનાથ નો પરિચય ૧૮૫ દ્વારોમાં ૯૯ વૃષ્ટિ થતાં સોનૈયાનું પ્રમાણ સાડા બાર કરોડ સોનૈયા ૧૦૦ | ભ૦ના શાસનમાં થતો ઉત્કૃષ્ટતપ | આઠ માસ. ૧૦૧ આ ભગવંતની વિહારભૂમિ | આર્ય, અનાર્ય બન્ને ૧૦૨ | ભ૦ કેટલો કાળ છદ્મસ્થ રહ્યા? |૫૪ દિવસ ૧૦૩ કેવળજ્ઞાન માસ-તિથી(શાસ્ત્રીય) . | આસો વદ અમાસ | કેવળજ્ઞાન માસ-તિથી(ગુજરાતી) | ભાદરવા વદ અમાસ ૧૦૪ કેવળજ્ઞાન નક્ષત્ર ચિત્રા ૧૦૫ કેવળજ્ઞાન રાશિ કન્યા ૧૦૬ કેવળજ્ઞાન કાળ દિવસના પૂર્વ ભાગે ૧૦૭ | કેવળજ્ઞાન થયું તે સ્થાન ક્યું? | ઉજ્જયંત ૧૦૮ | કેવળજ્ઞાન થયું તે વન ક્યું? ' સહસામ્રવન ૧૦૯ કેવળજ્ઞાન ક્યાવૃક્ષ નીચે થયું? | વેતસ ૧૧૦ કેવળજ્ઞાનવૃક્ષની ઊંચાઈ કેટલી? ભગવંત શરીરથી ૧૨ ગણું. | (૧૦ x ૧૨= ૧૨૦ ધનુષ) ૧૧૧ કેવલજ્ઞાન કાળે પ્રભુજીનો તપ | અઠ્ઠમભક્ત ૧૧૨ ભગવંતના ૩૪ અતિશયો જન્મથી ૪, દેવો વડે કૃત ૧૯, છાઘસ્થિક કર્મક્ષય થતાં ૧૧ | અતિશયો હોય. ૧૧૩ ભ0 વાણીના ૩૫ ગુણો સંસ્કૃત-વચનાદિ ૩૫ ગુણો હોય, તેનું વર્ણન અન્ય ગ્રંથથી જાણવું ૧૧૪ | ભગવંતના આઠ પ્રાતિહાર્યો અશોકવૃક્ષ, પંચવર્ષીપુષ્પ-વૃષ્ટિ, દિવ્યધ્વનિ, શ્વેત ચામર, સિંહાસન ભામંડળ, દુંદુભિનાદ, છત્રાતિછત્ર. ૧૧૫ ચૈત્યવૃક્ષ (પહેલું પ્રાતિહાર્ય) (૧૦ x ૧૨= ૧૨૦ ધનુષ) દીપરત્નસાગરજી સંકલિત [13] “શ્રી નેમિનાથ પરિચય
SR No.035122
Book TitleTirthankar 22 Neminath Bhagwan Parichay
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDipratnasagar, Deepratnasagar
Publication Year2017
Total Pages18
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size376 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy