SearchBrowseAboutContactDonate
Page Preview
Page 16
Loading...
Download File
Download File
Page Text
________________ [તીર્થંકર-૧૭- કુંથુનાથ નો પરિચય ૧૮૫ દ્વારોમાં ૧૫૬ આ ભ૦ ના સાધુના વસ્ત્રનું માપ જેવા પ્રાપ્ત થાય તેવા માપના ૧૫૭ આ ભગવંતનો ગૃહસ્થ કાળ ૭૧,૨૫૦ વર્ષ ૧૫૮ આ ભગવંતનો કેવળજ્ઞાન કાળ ૨૩,૭૫૦ વર્ષમાં ૧૬ વર્ષ ઓછા ૧૫૯ આ ભગવંતનો કુલ દીક્ષા પર્યાય ૨૩,૭૫૦ વર્ષ ૧૬૦ આ ભગવંતનું કુલ આયુષ્ય | ૯૫,૦૦૦ ૧૬૧ આવેલા શીત આદિ પરિષહો સમ્યક રીતે સહન કર્યા ૧૬૨ ભગવંતની ગતિ શાશ્વત અને નિરાબાધ સુખવાળા મોક્ષે (સિદ્ધિગતિ) ૧૬૩ મૃત્યુ બાદ સંસ્કાર અગ્નિસંસ્કાર, (દફન આદિ વિધિ નહિ) ૧૬૪ મોક્ષગમન માસ-તિથી (શાસ્ત્રીય) વૈશાખ વદ ૧ મોક્ષગમન માસ-તિથી(ગુજરાતી) ચૈત્ર વદ ૧ ૧૬૫ મોક્ષગમન નક્ષત્ર કૃતિકા ૧૬૬ મોક્ષગમન રાશિ વૃષભ ૧૬૭ મોક્ષગમન કાળ | રાત્રીના પૂર્વ ભાગે ૧૬૮ મોક્ષગમન ક્યા સ્થાનેથી થયું? સમેત પર્વતેથી ૧૬૯ મોક્ષગમન વખતનું આસન કાયોત્સર્ગ ૧૭૦ આ ભ૦ ની મોક્ષમાં અવગાહના ૨૩.૩૩ ધનુષ ૧૭૧ મોક્ષગમન વખતનો તપ માસક્ષમણ ૧૭૨ | ભગવંત સાથે મોક્ષે જનાર કેટલાં ૧૦૦૦ ૧૭૩ ભ૦મોક્ષ વખતે કયો આરો હતો? ચોથા આરાના પથાર્ધ ભાગે ૧૭૪ ભ૦ ના મોક્ષગમનનો કાળ એક ચતુર્થાશ પલ્યોપમ ૬૫ લાખ ૮૪ હજાર અને ૮૯ પક્ષ ચોથો આરો બાકી રહેતાં ૧૭૫ આ ભ૦ ની યુગાંતકૃત ભૂમિ | સંખ્યાત પુરુષ સુધી ૧૭૬ આ ભ૦ ની પર્યાયાંતકૃત ભૂમિ એક દિવસ આદિ દીપરત્નસાગરજી સંકલિત [ 16 ] “શ્રી કુંથુનાથ પરિચય”
SR No.035117
Book TitleTirthankar 17 Kunthunath Bhagwan Parichay
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDipratnasagar, Deepratnasagar
Publication Year2017
Total Pages18
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size373 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy