SearchBrowseAboutContactDonate
Page Preview
Page 15
Loading...
Download File
Download File
Page Text
________________ [તીર્થંકર-૧૭- કુંથુનાથ નો પરિચય ૧૮૫ દ્વારોમાં ૧૩૬ આ ભ0 ના ચૌદપૂર્વીઓ ૬૭૦ ૧૩૭ આ ભ૦ ના વૈક્રિયલબ્ધિધરો ૫૧૦૦ . ૧૩૮ આ ભ૦ ના વાદિમુનિઓ ૨૦૦૦ ૧૩૯ આ ભ૦ ના સામાન્યમુનિઓ ૪૩,૧૫૫ ૧૪૦ ભ૦ ના અનુત્તરોપપાતિક મુનિ | માહિતી અપ્રાપ્ય ૧૪૧ પ્રકીર્ણકોની રચના કેટલી થઇ? 50,000 ૧૪૨ સાધુના વ્રતની સંખ્યા ચાર મહાવ્રત. ૧૪૩ શ્રાવકના વ્રતની સંખ્યા બાર વ્રત. ૧૪૪ ભગવંતમાં કેટલા ચારિત્ર છે? ત્રણ:- :- સામાયિક, સૂક્ષ્મસંપરાય, યથાખ્યાત. ૧૪૫ આ ભગવંતમાં તત્ત્વોની સંખ્યા? જીવ આદિ નવ અથવા દેવ,ગુરુ,ધર્મ ત્રણ ૧૪૬ આ ભગવંતમાં સામાયિક કેટલી? ચાર- સમ્યક્ત, શ્રત, દેશવિરતિ, સર્વવિરતિ ૧૪૭ આ ભવમાં પ્રતિક્રમણ કેટલા? બે- રાઈ, દેવસિ. ૧૪૮ રાત્રિભોજન ક્યા ગુણમાં આવે? | ઉત્તર-ગુણમાં. ૧૪૯ | આ ભ૦ માં સ્થિત-કલ્પ? શય્યાતર, ૪ વ્રત, જ્યેષ્ઠ, કૃતિકર્મ ૧૫૦ | | આ ભ૦ માં અસ્થિત-કલ્પ? આચેલક્ય, દિશિક આદિ ૬ ભેદ ૧૫૧ | આ ભ૦માં સાધુ આચારનુપાલન સુખ બોધ્ય, સુખાનુપાલ્ય ૧૫૨ ષડાવશ્યક (પ્રતિક્રમણ) | કારણ હોય ત્યારે પ્રતિક્રમણ ૧૫૩ આ ભ૦ ના મુનિઓનું સ્વરૂપ | ઋજુ અને પ્રાજ્ઞ. ૧૫૪ ભગવંત પ્રરૂપિત ધર્મ બે ભેદે અણગાર+અગાર કે શ્રુતચારિત્ર ૧૫૫ આ ભ૦ ના સાધુના વસ્ત્રનો વર્ણ કોઇપણ વર્ણના દીપરત્નસાગરજી સંકલિત [15] “શ્રી કુંથુનાથ પરિચય”
SR No.035117
Book TitleTirthankar 17 Kunthunath Bhagwan Parichay
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDipratnasagar, Deepratnasagar
Publication Year2017
Total Pages18
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size373 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy