SearchBrowseAboutContactDonate
Page Preview
Page 13
Loading...
Download File
Download File
Page Text
________________ કર્ક | [તીર્થંકર-૧૫- ધર્મનાથ નો પરિચય ૧૮૫ દ્વારોમાં ૯૯ વૃષ્ટિ થતાં સોનૈયાનું પ્રમાણ સાડા બાર કરોડ સોનૈયા ૧૦૦ ભીના શાસનમાં થતો ઉત્કૃષ્ટતપ આઠ માસ. ૧૦૧ આ ભગવંતની વિહારભૂમિ | આર્ય ભૂમિ. ૧૦૨ | ભ૦ કેટલો કાળ છદ્મસ્થ રહ્યા? ૨ વર્ષ ૧૦૩ કેવળજ્ઞાન માસ-તિથી(શાસ્ત્રીય) | પોષ સુદ ૧૫ કેવળજ્ઞાન માસ-તિથી(ગુજરાતી) પોષ સુદ ૧૫ ૧૦૪ કેવળજ્ઞાન નક્ષત્ર પુષ્ય ૧૦૫ કેવળજ્ઞાન રાશિ ૧૦૬ કેવળજ્ઞાન કાળ દિવસના પૂર્વ ભાગે ૧૦૭ કેવળજ્ઞાન થયું તે સ્થાન ક્યું? | રત્નપુર ૧૦૮ કેવળજ્ઞાન થયું તે વન ક્યું? વપ્રગાવન ૧૦૯ કેવળજ્ઞાન ક્યાવૃક્ષ નીચે થયું? દધિપર્ણ ૧૧૦ કેવળજ્ઞાનવૃક્ષની ઊંચાઈ કેટલી? ભગવંત શરીરથી ૧૨ ગણું. (૪૫ x ૧૨= ૫૪૦ધનુષ) ૧૧૧ કેવલજ્ઞાન કાળે પ્રભુજીનો તપ છઠ્ઠભક્ત ૧૧૨ ભગવંતના ૩૪ અતિશયો જન્મથી ૪, દેવો વડે કૃત ૧૯, છાૠસ્થિક કર્મક્ષય થતાં ૧૧ અતિશયો હોય. ૧૧૩ ભ૦ વાણીના ૩૫ ગુણો સંસ્કૃત-વચનાદિ ૩૫ ગુણો હોય | તેનું વર્ણન અન્ય ગ્રંથથી જાણવું ૧૧૪ ભગવંતના આઠ પ્રાતિહાર્યો અશોકવૃક્ષ, પંચવર્ષીપુષ્પ-વૃષ્ટિ, દિવ્યધ્વનિ, શ્વેત ચામર, સિંહાસન ભામંડળ, દુંદુભિનાદ, છત્રાતિછત્ર. ૧૧૫ ચૈત્યવૃક્ષ (પહેલું પ્રાતિહાર્ય) ૪૫ x ૧૨= ૫૪૦ ધનુષ દીપરત્નસાગરજી સંકલિત | 13] “શ્રી ધર્મનાથ પરિચય"
SR No.035115
Book TitleTirthankar 15 Dharmnath Bhagwan Parichay
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDipratnasagar, Deepratnasagar
Publication Year2017
Total Pages18
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size370 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy