SearchBrowseAboutContactDonate
Page Preview
Page 9
Loading...
Download File
Download File
Page Text
________________ '[તીર્થકર-૧૩- વિમલનાથ નો પરિચય ૧૮૫ દ્વારોમાં] ૪૦ | ભગવંતના જન્મ સમયે કેટલા તે સમયે ૬૪ ઇંદ્રો આવે તે આ> ઇન્દ્રો આવે? ક્યા-ક્યા? - ૧૨ ‘કલ્પના ૧૦ ઇન્દ્રો, - ૨ (પ્રકારે) જ્યોતિષ્ઠના ઇન્દ્રો . સૂર્ય અને ચંદ્ર]. - ૨૦ ભવનપતિના ઇન્દ્રો - ૩૨ વ્યંતરોના ઇન્દ્રો ૪૧ ભગવંતના જન્મ સમયે આવેલા | ૧.પ્રભુ જેવું પ્રતિબીંબ રચવું ઇન્દ્રો શું કાર્યો કરે? સંક્ષિપ્ત વર્ણન | ૨.સૌધર્મેન્દ્ર પાંચ રૂપ વિદુર્વે ૩.ઇંદ્ર પ્રભુને ખોળામાં સ્થાપે ૪.ચોસઠ ઇંદ્ર ૧૦૦૮ કલશો વડે . . પ્રભુને સ્નાન કરાવે. ૫.ગોશીષચંદનથી વિલેપન ૬.પુષ્પાદિથી અંગપૂજા | ૭. પ્રસૂને વસ્ત્ર પહેરાવે | ૮. પ્રભૂને અલંકાર પહેરાવે ૯.પ્રભૂ-અંગુઠે અમૃત સિંચી, પ્રભુને . તેની માતા પાસે મૂકે | ૧૦. બત્રીસ કરોડ સોનૈયાની વૃષ્ટિ . અને ઉદ્ઘોષણા કરે ૪૨ | ભ0 ના જન્મદાતા માતાનું નામ | શ્યામા દેવી ભગવંતના પિતાનું નામ | કૃતવર્મા ૪૪ આ ભગવંતની જાતિ કઈ હતી? | પુરુષ ૪૫ ભગવંતના માતાની ગતિ | સનસ્કુમાર દેવલોકમાં ૪૩ | દીપરત્નસાગરજી સંકલિત [ 9 ] “શ્રી વિમલનાથ પરિચય”
SR No.035113
Book TitleTirthankar 13 Vimalnath Bhagwan Parichay
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDipratnasagar, Deepratnasagar
Publication Year2017
Total Pages18
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size379 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy