SearchBrowseAboutContactDonate
Page Preview
Page 10
Loading...
Download File
Download File
Page Text
________________ [તીર્થંકર-૧૩- વિમલનાથ નો પરિચય ૧૮૫ દ્વારોમાં ૪૬ | ભગવંતના પિતાની ગતિ સનસ્કુમાર દેવલોકમાં ૪૭ ભગવંતનું અન્ય નામ હોય તો? માહિતી નથી ૪૮ | ભગવંતનું ગોત્ર કાયપ. ૪૯ ] ભગવંતનો વંશ ૫૦ | ભગવંતનું લંછન શૂકર (વરાહ) ૫૧ ભગવંતના નામનો સામાન્ય અર્થ બાહ્ય અત્યંતર મલરહિતતાથી વિમલ પર ભગવંતના નામનો વિશેષ અર્થ ગર્ભના પ્રભાવે માતાની બુદ્ધિ અને શરીર નિર્મળ થયા તેથી વિમલ ઇસ્વીકુ. --------- ૫૩ ] | આ ભગવંતને મસ્તકે ફણા છે? | ફણા નથી છે તો કેટલી હોય છે? ભગવંતના શરીર લક્ષણો ઉત્તમ ૧૦૦૮ લક્ષણયુક્ત પપ ભગવંતનું સંઘયણ અનુત્તર વજૂઋષભનારાજ ૫૬ | ભગવંતનું સંસ્થાન અનુત્તર સમચતુરસ ૫૭ ગૃહસ્થપણામાં કેટલું જ્ઞાન હોય? મતિ, શ્રુત, અવધિજ્ઞાન ૫૮ ભગવંતનો ગણ માનવ ૫૯ | ભગવંતની યોનિ છાત્ર ૬૦ ભગવંતનો વર્ણ પીત (સુવર્ણ) ૬૧ ભગવંતનું રૂપ સર્વોત્કૃષ્ટ, દેદિપ્યમાન [બધા દેવ એકઠા થાય તો પણ પ્રભુના અંગુઠા પ્રમાણ જેટલું રુપ ન વિદુર્વી શકે. ૬૨ | ભગવંતનું બળ અનંતબળ [વાસુદેવ કરતાં ચક્રવર્તીનુ બળ બમણું હોય, તેથી અનંતગણું બળ તીર્થકરનું હોય. દીપરત્નસાગરજી સંકલિત [ 10 ] “શ્રી વિમલનાથ પરિચય”
SR No.035113
Book TitleTirthankar 13 Vimalnath Bhagwan Parichay
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDipratnasagar, Deepratnasagar
Publication Year2017
Total Pages18
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size379 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy