SearchBrowseAboutContactDonate
Page Preview
Page 16
Loading...
Download File
Download File
Page Text
________________ ' [તીર્થંકર-૧૨- વાસુપૂજ્ય નો પરિચય ૧૮૫ દ્વારોમાં ૧૫૬ આ ભ૦ ના સાધુના વસ્ત્રનું માપ જેવા પ્રાપ્ત થાય તેવા માપના ૧૫૭ આ ભગવંતનો ગૃહસ્થ કાળ | ૧૮ લાખ વર્ષ ૧૫૮ આ ભગવંતનો કેવળજ્ઞાન કાળ ૫૪ લાખ વર્ષમાં ૧ માસ ઓછો ૧૫૯ આ ભગવંતનો કુલ દીક્ષા પર્યાય ૫૪ લાખ વર્ષ ૧૬૦ આ ભગવંતનું કુલ આયુષ્ય | ૭૨ લાખ વર્ષ ૧૬૧ આવેલા શીત આદિ પરિષહો સમ્યક રીતે સહન કર્યા ૧૬૨ ભગવંતની ગતિ શાશ્વત અને નિરાબાધ સુખવાળા મોક્ષે (સિદ્ધિગતિ) ૧૬૩ મૃત્યુ બાદ સંસ્કાર અગ્નિસંસ્કાર, (દફન આદિ વિધિ નહિ) ૧૬૪ મોક્ષગમન માસ-તિથી (શાસ્ત્રીય) અષાઢ સુદ ૧૪ મોક્ષગમન માસ-તિથી(ગુજરાતી) અષાઢ સુદ ૧૪ ૧૬૫ મોક્ષગમન નક્ષત્ર ઉત્તરાભાદ્રપદ ૧૬૬ મોક્ષગમન રાશિ મીન ૧૬૭ મોક્ષગમન કાળ દિવસના પશ્ચિમ ભાગે. ૧૬૮ મોક્ષગમન ક્યા સ્થાનેથી થયું? | ચંપાપુરી ૧૬૯ મોક્ષગમન વખતનું આસન કાયોત્સર્ગ ૧૭૦ આ ભ૦ ની મોક્ષમાં અવગાહના ૪૬.૬૭ ધનુષ ૧૭૧ મોક્ષગમન વખતનો તપ માસક્ષમણ ૧૭૨ ભગવંત સાથે મોક્ષે જનાર કેટલાં ૬૦૦ પુરુષો ૧૭૩ ભ0મોક્ષ વખતે કયો આરો હતો? ચોથા આરાના પશ્ચાદ્ધ ભાગે ! ૧૭૪ ભ૦ ના મોક્ષગમનનો કાળ ૪૬ સાગરોપમ ૬૫ લાખ ૮૪ હજાર અને ૮૯ પક્ષ ચોથો આરો બાકી રહેતાં ૧૭૫ આ ભ૦ ની યુગાંતકૃત ભૂમિ | સંખ્યાત પુરુષ સુધી ૧૭૬ આ ભ૦ ની પર્યાયાંતકૃત ભૂમિ | એક દિવસ આદિ દીપરત્નસાગરજી સંકલિત [ 16 ] “શ્રી વાસુપૂજ્ય પરિચય”
SR No.035112
Book TitleTirthankar 12 Vasupujyaswami Bhagwan Parichay
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDipratnasagar, Deepratnasagar
Publication Year2017
Total Pages18
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size391 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy