SearchBrowseAboutContactDonate
Page Preview
Page 17
Loading...
Download File
Download File
Page Text
________________ ' [તીર્થંકર-૧૧- શ્રેયાંસનાથ નો પરિચય ૧૮૫ દ્વારોમાં] ૧૭૭ ભ૦ માં પૂર્વો કેટલો કાળ રહ્યા? અસંખ્યાત કાળ સુધી. ૧૭૮ પૂર્વ કેટલા કાળે વિચ્છેદ પામ્યા? અસંખ્યાત કાળ પછી ૧૭૯ ક્રમશ: ભગવંતોનુ અંતર ભ.શ્રેયાંસનાથ પછી ૫૪ સાગરોપમાં પછી ભ. વાસુપૂજ્ય નિર્વાણ પામ્યા ૧૮૦ કોના તીર્થે કયું આશ્ચર્ય થયું? .............કોઈ આશ્ચર્ય થયું નથી. ૧૮૧ તીર્થમાં ક્યા ચક્રવર્તી થયા? કોઈ ચક્રવર્તી થયા નથી. ૧૮૨ તીર્થમાં ક્યા વાસુદેવ થયા? | ત્રિપૃષ્ઠ વાસુદેવ ૧૮૩ તીર્થમાં ક્યા બલદેવ થયા? અચલ બળદેવ ૧૮૪ તીર્થમાં ક્યા પ્રતિવાસુદેવ થયા? અશ્વગ્રીવ પ્રતિ વાસુદેવ ૧૮૫ ભગવંતને જન્મ વખતે થતાં ૨૫૦ અભિષેકોની વિગત: | વૈમાનિકેન્દ્રો ૧૦, ભવનપતીન્દ્ર ૨૦, વ્યંતરેન્દ્રો ૩૨, ૬૬ ચંદ્રો, ૬૬ સૂર્યો, ૮ શકેંદ્ર અગમહિષી, ૮ ઇશાનંદ્ર અગમહિષી, ૫ ચમરેંદ્ર અગ્ર મહિષી, ૫ બલીંદ્ર અગમહિષી, ૬ ધરણંદ્ર અગ્રમહિષી, ૬ ભૂતાનેંદ્ર અગ્ર મહિષી, ૪ વ્યંતર અગમહિષી, ૪ જ્યોતિષ્ઠ અગમહિષી, ૪ લોકપાલ, ૧ અંગરક્ષક, ૧ સામાનિક, ૧ કટકદેવ, ૧ ત્રાયત્રીંશક, ૧ પર્ષદાદેવ, ૧ પ્રજાસ્થાનીય દેવ મળીને ૨૫૦ અભિષેક. આ ૨૫૦ x ૬૪૦૦૦ કળશ = ૧ ક્રોડ ૬૦ લાખ અભિષેક થાય. સંપર્ક:- મુનિશ્રી દીપરત્નસાગરજી મહારાજ સાહેબ “પાર્શ્વ વિહાર”, જૈન દેરાસરજી, ફોરેસ્ટ રેસ્ટ હાઉસ સામે, હાઈવે-ટચ Post: - ઠેબા, Dis:-જામનગર, ગુજરાત, India. [Pin- 361120] MOBILE +91 9825967397 www.Jainelibrary.org Email - [email protected] દીપરત્નસાગરજી સંકલિત [17] “શ્રી શ્રેયાંસનાથ પરિચય
SR No.035111
Book TitleTirthankar 11 Shreyanshnath Bhagwan Parichay
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDipratnasagar, Deepratnasagar
Publication Year2017
Total Pages18
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size380 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy