SearchBrowseAboutContactDonate
Page Preview
Page 6
Loading...
Download File
Download File
Page Text
________________ [તીર્થંકર-૯- સુવિધિનાથ નો પરિચય ૧૮૫ દ્વારોમાં ૧૧ ભ૦ પૂર્વોત્તર-ભવનું રાજવીપણું માંડલિક રાજા ૧૨ ભ૦ પૂર્વોત્તર-ભવના ગુરુનું નામ સર્વજગદાનંદ ૧૩ ભગવંતના ‘તીર્થંકરનામકર્મબંધ’ ૧.અરિહંત–વત્સલતા, ૨.સિદ્ધ—વત્સલતા, ના કારણો. (૨૦ સ્થાનકો)...... આ (૨૦) સ્થાનકોમાંના કોઇપણ ૩.પ્રવચન—વત્સલતા, એક, એકથી વધુ કે વીશે (૨૦) સ્થાનકોની આરાધનાથી તીર્થંકર નામકર્મ બાંધ્યું. ૧૪ ભ૦ પૂર્વોત્તર-ભવનું શ્રુત ૧૫ ભ૦ પૂર્વભવે ક્યા સ્વર્ગમાં હતા ૪.ગુરુ—વત્સલતા, ૫.સ્થવિર--વત્સલતા, ૬.બહુશ્રુત--વત્સલતા, ૭.તપસ્વી--વત્સલતા ૮.નિરંતર જ્ઞાનોપયોગ, ૯.નિરતિચાર દર્શન, ૧૦.વિનય, ૧૧.આવશ્યક ૧૨.નિરતિચાર શીલ, ૧૩.નિરતિચાર વ્રત, ૧૪.ક્ષણ લવ સમાધિ, ૧૫.તપ સમાધિ, ૧૬.ત્યાગ સમાધિ, ૧૭.વૈયાવચ્ચ સમાધિ ૧૮.અપૂર્વજ્ઞાનગ્રહણ ૧૯.શ્રુતભક્તિ ૨૦.પ્રવચન પ્રભાવના અગિયાર અંગ આનત દીપરત્નસાગરજી સંકલિત [ 6 ] “શ્રી સુવિધિનાથ પરિચય”
SR No.035109
Book TitleTirthankar 09 Suvidhinath Bhagwan Parichay
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDipratnasagar, Deepratnasagar
Publication Year2017
Total Pages18
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size384 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy