________________
[તીર્થંકર-૯- સુવિધિનાથ નો પરિચય ૧૮૫ દ્વારોમાં ભગવંતનું નામ
સુવિધિનાથ ચોવીસીમાં આ ભગવંતનો ક્રમ નવમાં ભગવંતના ભવો કેટલા થયા? ત્રણ, [3]. ભગવંતના સમ્યત્વ પ્રાપ્તિ ૧. પદ્મ રાજા પછીના ભવો ક્યા ક્યા? ૨. આનત દેવ. *****
3. સુવિધીનાથ
પૂર્વોત્તરભવે ભગવંત જ્યાં હતા ---તે દ્વીપનું નામ
પુષ્કરવર ---તે દ્વીપના ક્ષેત્રનું નામ પૂર્વ મહાવિદેહ. ---તે ક્ષેત્રની દિશાનું નામ
સીતાનદીની ઉત્તરે ---તે ક્ષેત્રની વિજયઆદિનું નામ પુષ્કલાવતી ---ત્યાંની નગરીનુ નામ
પુંડરિકીણી ભગવંતનું પૂર્વોત્તર-ભવનું નામ | મહાપદ્ય
દીપરત્નસાગરજી સંકલિત [ 5 ] “શ્રી સુવિધિનાથ પરિચય”