SearchBrowseAboutContactDonate
Page Preview
Page 14
Loading...
Download File
Download File
Page Text
________________ ''તીર્થંકર-૯- સુવિધિનાથ નો પરિચય ૧૮૫ દ્વારોમાં ૧૧૬ ભગવંતની ૧૮ દોષ રહિતતા દાન-લાભ-વીર્ય-ભોગ-ઉપભોગ પાંચે નો અંતરાય, જુગુપ્સા, ભય, અજ્ઞાન, નિદ્રા, અવિરતિ, કામભોગેચ્છા, હાસ્ય શોક, દ્વેષ, મિથ્યાત્વ, રાગ, અરતિ રતિ, એ ૧૮ દોષ ભગવંતને ન હોય ૧૧૭ તીર્થોત્પત્તિ ક્યારે થઇ? પહેલા સમવસરણમાં ૧૧૮ આ ભગવંતનો તીર્થ-પ્રવૃત્તિકાળ ભ૦ શીતલનાથ સુધી ૧૧૯ આ ભ૦ માં તીર્થવિચ્છેદ કાળ એક ચતુર્ભાશ પલ્યોપમ ૧૨૦ | આ ભ૦ ના પહેલા ગણધર | વરાહ ૧૨૧ આ ભ0 ના પહેલા સાધ્વી વારૂણી ૧૨૨ આ ભ૦ ના પહેલા શ્રાવક માહિતી અપ્રાપ્ય. ૧૨૩ | આ ભ૦ ના પહેલા શ્રાવિકા માહિતી અપ્રાપ્ય. ૧૨૪ | આ ભ૦ ના મુખ્ય ભક્તરાજા યુદ્ધવીર્ય ૧૨૫ | આ ભ૦ ના યક્ષ અજિત ૧૨૬ આ ભ૦ ના યક્ષિણી | સુતારકા ૧૨૭ આ ભ૦ ના ગણ | અઠયાશી ૧૨૮ આ ભ૦ ના ગણધરો અયાશી ૧૨૯ | આ ભ૦ ના સાધુઓ ૨,૦૦,૦૦૦ ૧૩૦ આ ભ૦ ના સાધ્વીઓ ૧,૨૦,૦૦૦ બીજા મતે 3,૮૦,૦૦૦ ૧૩૧ આ ભ૦ ના શ્રાવકો ૨,૨૯,૦૦૦ ૧૩૨ આ ભ૦ ના શ્રાવિકાઓ ૪,૭૧,૦૦૦ ૧૩૩ આ ભ૦ ના કેવળીઓ ૭,૫૦૦ ૧૩૪ આ ભ૦ ના મન:પર્યવજ્ઞાનીઓ | ૭,૫૦૦ ૧૩૫ આ ભ૦ ના અવધિજ્ઞાનીઓ ૮,૪૦૦ દીપરત્નસાગરજી સંકલિત [14] “શ્રી સુવિધિનાથ પરિચય”
SR No.035109
Book TitleTirthankar 09 Suvidhinath Bhagwan Parichay
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDipratnasagar, Deepratnasagar
Publication Year2017
Total Pages18
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size384 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy