SearchBrowseAboutContactDonate
Page Preview
Page 11
Loading...
Download File
Download File
Page Text
________________ ૬૪ ૭૧ , '(તીર્થંકર-૮- ચંદ્રપ્રભ નો પરિચય ૧૮૫ દ્વારોમાં ૬૩ ઉત્સધાંગુલ વડે ભ૦ ની ઉચાઈ | ૧૫૦ ધનુષ આત્માગુલ વડે ભO ની ઉચાઈ ૧૨૦ આંગળ ૬૫ પ્રમાણાંગુલ વડે ભ૦ ની ઉચાઈ | ૩૬ આંગળ ૬૬ ભગવંત નો આહાર બાલ્યાવસ્થામાં ઇન્દ્રએ અંગુઠે મુકેલ અમૃત, પછી ઓદનાદિ વિશિષ્ટ અન્ન ૬૭ ભગવંતના વિવાહ વિવાહ થયેલા હતા ૬૮ ભગવંતે વિષયસેવન કરેલું? | સ્વપત્ની સાથે કરેલું ૬૯ ભગવંતની (રાજાકુમાર અવસ્થા | ૭૦ ભગવંતનો રાજ્ય-કાળ | સાડા છ લાખ પૂર્વ, ૨૪ પૂર્વાગ ચક્રવર્તી હતા કે માંડલિક રાજા | માંડલિક રાજા ૭૨ ભગવંત કઈ રીતે બોધ પામ્યા તેઓ સ્વયંભુદ્ધ હતા દીક્ષા-અવસર જણાવવા આવતા | બ્રહ્મદેવલોકે રહેલા લોકાંતિક દેવો અર્ચિ, અર્ચિમાલી, વૈરોચન આદિ નવ (પ્રકારે) લોકાંતિક દેવો આવી પ્રભુને દીક્ષાનો અવસર જણાવે છે. ૭૪ ભ૦ રોજ કેટલું વર્ષીદાન આપે? પ્રતિદિન ૧ ક્રોડ, ૮ લાખ ૭૫ ભ૦ વર્ષે કેટલું વર્ષીદાન આપે? | ૩૮૮ ક્રોડ, ૮૦ લાખ સોનૈયા ૭૬ ભગવંત ક્યારે વર્ષીદાન આપે? | સૂર્યોદયથી મધ્યાહ્ન વર્ષીદાન આપે ૭૭ દીક્ષા માસ-તિથી (શાસ્ત્રીય) પોષ વદ ૧૩ દીક્ષા માસ-તિથી (ગુજરાતી) માગશર વદ ૧૩ દીક્ષા નક્ષત્ર અનુરાધા દીક્ષા રાશિ વૃશ્ચિક ૮૦ દીક્ષા કાળ દિવસના પશ્ચાદ્ધ ભાગે ૮૧ દીક્ષા વખતે કરેલ તપા છઠ્ઠનો તપ ૭૩. ૭૮ ૭૯ , દીપરત્નસાગરજી સંકલિત [11] “શ્રી ચંદ્રપ્રભ પરિચય”
SR No.035108
Book TitleTirthankar 08 Chandraprabhu Bhagwan Parichay
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDipratnasagar, Deepratnasagar
Publication Year2017
Total Pages18
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size360 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy