SearchBrowseAboutContactDonate
Page Preview
Page 10
Loading...
Download File
Download File
Page Text
________________ '[તીર્થંકર-૮- ચંદ્રપ્રભ નો પરિચય ૧૮૫ દ્વારોમાં ૪૬ ભગવંતના પિતાની ગતિ ઇશાન દેવલોક ૪૭ ભગવંતનું અન્ય નામ હોય તો? માહિતી અપ્રાપ્ય ૪૮ ભગવંતનું ગોત્ર કાશ્યપ. ૪૯ | ભગવંતનો વંશ ઇસ્વાકું. ૫૦ | ભગવંતનું લંછન ૫૧ | ભગવંતના નામનો સામાન્ય અર્થ શુક્લ લેશ્યાવાળા હોવાથી ચંદ્રપ્રભ પર ભગવંતના નામનો વિશેષ અર્થ ગર્ભના પ્રભાવે માતાને ચંદ્રપાનના | મનોરથ થવાથી ચંદ્રપ્રભ. ચંદ્ર ૫૩ આ ભગવંતને મસ્તકે ફણા છે? | ફણા નથી | | છે તો કેટલી હોય છે? ૫૪ ભગવંતના શરીર લક્ષણો ઉત્તમ ૧૦૦૮ લક્ષણયુક્ત પપ | | ભગવંતનું સંઘયણ અનુત્તર વજૂત્રકષભનારાચ ૫૬ ભગવંતનું સંસ્થાન અનુત્તર સમચતુરસ ૫૭ ગૃહસ્થપણામાં કેટલું જ્ઞાન હોય? મતિ, શ્રુત, અવધિજ્ઞાન ૫૮ ભગવંતનો ગણ દેવ. ૫૯ ભગવંતની યોનિ મૃગ ૬૦ ભગવંતનો વર્ણ શ્વેત ૬૧ ભગવંતનું રૂપ સર્વોત્કૃષ્ટ, દેદિપ્યમાન [બધા દેવ એકઠા થાય તો પણ પ્રભુના અંગુઠા પ્રમાણ જેટલું રુપ ન વિક્ર્વી શકે ૬૨ | ભગવંતનું બળ અનંતબળ [વાસુદેવ કરતાં ચક્રવર્તીનુ બળ બમણું હોય, તેથી અનંતગણું બળ તીર્થંકરનું હોય. દીપરત્નસાગરજી સંકલિત [ 10 ] “શ્રી ચંદ્રપ્રભ પરિચય”
SR No.035108
Book TitleTirthankar 08 Chandraprabhu Bhagwan Parichay
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDipratnasagar, Deepratnasagar
Publication Year2017
Total Pages18
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size360 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy