SearchBrowseAboutContactDonate
Page Preview
Page 12
Loading...
Download File
Download File
Page Text
________________ و [તીર્થંકર-૭- સુપાર્શ્વનાથ નો પરિચય ૧૮૫ દ્વારોમાં] , ૮૨ દીક્ષા વય પાછલી વયમાં દીક્ષા, રાજ્ય ભોગવીને દીક્ષા ૮૩ દીક્ષા વખતની શીબિકાનુ નામ | મનોહરા ૮૪ ભ૦ સાથે કેટલાએ દીક્ષા લીધી? | ૧૦૦૦ પુરુષો ! ૮૫ ભગવંત ક્યા લિંગે નીકળ્યા? તીર્થકર લિંગે નીકળ્યા અન્યલિંગ કે કુલિંગે નહીં ૮૬ કઈ નગરીથી દીક્ષાર્થે નીકળ્યા? વારાણસી નગરી | દીક્ષા લીધી તે વન કર્યું હતું? | સહસ્રામ વન ૮૮ દીક્ષા ક્યા વૃક્ષ નીચે લીધી? | અશોક વૃક્ષ ૮૯ કેટલી મુષ્ટિ મુઠ્ઠી) લોચ કર્યો? | પાંચ મુષ્ટિ (મુઠ્ઠી) . ૯૦ દીક્ષા લેતા જ ઉપજેલ જ્ઞાન મન:પર્યવજ્ઞાન દીક્ષા વખતે દેવદૂષ્ય (વસ્ત્ર)કોણે ઇન્દ્ર પ્રભુના ખભે સ્થાપ્યું. સાધિક ૯૨ આપ્યું? કેટલો વખત રહ્યું? | એક વર્ષ, બીજા મતે માવજીવ. ૯૩ ભ0 પ્રથમ પારણું શેનાથી થયું? | પરમાન (ખીર) ૯૪ પ્રથમ પારણું ક્યારે થયું? બીજા દિવસે. ૯૫ | પ્રથમ પારણું ક્યાં થયું? પાટલીખંડ પ્રથમ ભિક્ષાદાતા કોણ હતા? મહેન્દ્ર ૯૭ પ્રથમ ભિક્ષાદાતાની ગતિ તે ભવે કે ત્રીજા ભવે મોક્ષ (આવશ્યક નિર્યુક્તિ ૩૩૪) ૯૮ પ્રથમ ભિક્ષા-પ્રાપ્તિકાળે પ્રગટ ૧.'અહોદાન' ઉદ્ઘોષણા થતાં પાંચ દિવ્ય ૨. દિવ્ય વાજિંત્રનાદ ૩.સોનિયાની વૃષ્ટિ ૪.સુગંધી જળ+પુષ્પ વૃષ્ટિ ૫.વસ્ત્ર વૃષ્ટિ. ૯૬ દીપરત્નસાગરજી સંકલિત [12] “શ્રી સુપાર્શ્વનાથ પરિચય”
SR No.035107
Book TitleTirthankar 07 Suparshvanath Bhagwan Parichay
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDipratnasagar, Deepratnasagar
Publication Year2017
Total Pages18
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size374 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy