SearchBrowseAboutContactDonate
Page Preview
Page 12
Loading...
Download File
Download File
Page Text
________________ | તીર્થંકર-૬- પદ્મપ્રભનો પરિચય ૧૮૫ દ્વારોમાં ૮૨ દીક્ષા વય પાછલી વયમાં દીક્ષા, રાજ્ય ભોગવીને દીક્ષા ૮૩ દીક્ષા વખતની શીબિકાનુ નામ | નિવૃત્તિકરી ૮૪ | ભ૦ સાથે કેટલાએ દીક્ષા લીધી? | ૧૦૦૦ પુરુષો ૮૫ ભગવંત ક્યા લિંગે નીકળ્યા? તીર્થકર લિંગે નીકળ્યા અન્યલિંગ કે કુલિંગે નહીં ૮૬ | કઈ નગરીથી દીક્ષાર્થે નીકળ્યા? કૌશામ્બી ૮૭ દીક્ષા લીધી તે વન કર્યું હતું? | સહસામ્ર વન ૮૮ દીક્ષા ક્યા વૃક્ષ નીચે લીધી? | અશોક વૃક્ષ ૮૯ કેટલી મુષ્ટિામુઠ્ઠી) લોચ કર્યો? | પાંચ મુષ્ટિ (મુઠ્ઠી). ૯૦ દીક્ષા લેતા જ ઉપજેલ જ્ઞાન મન:પર્યવજ્ઞાન ૯૧ દીક્ષા વખતે દેવદૂષ્ય (વસ્ત્ર)કોણે ઇન્દ્ર પ્રભુના ખભે સ્થાપ્યું. સાધિક ૯૨ આપ્યું? કેટલો વખત રહ્યું? એક વર્ષ, બીજા મતે માવજીવ. ૯૩ ભ૦ પ્રથમ પારણું શેનાથી થયું? | પરમાન્ન (ખીર) ૯૪ પ્રથમ પારણું ક્યારે થયું? | બીજા દિવસે. ૯૫ | પ્રથમ પારણું ક્યાં થયું? બ્રહ્મસ્થળ ૯૬ પ્રથમ ભિક્ષાદાતા કોણ હતા? સોમદેવ ૯૭ પ્રથમ ભિક્ષાદાતાની ગતિ તે ભવે કે ત્રીજા ભવે મોક્ષ (આવશ્યક નિર્યુક્તિ ૩૩૪) ૯૮ | પ્રથમ ભિક્ષા-પ્રાપ્તિકાળે પ્રગટ ૧.'અહોદાન' ઉદ્ધોષણા થતાં પાંચ દિવ્ય ૨.દિવ્ય વાજિંત્રનાદ 3.સોનિયાની વૃષ્ટિ ૪.સુગંધી જળ+પુષ્પ વૃષ્ટિ ૫.વસ્ત્ર વૃષ્ટિ. દીપરત્નસાગરજી સંકલિત [12] “શ્રી પદ્મપ્રભ પરિચય”
SR No.035106
Book TitleTirthankar 06 Padmaprabh Swami Bhagwan Parichay
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDipratnasagar, Deepratnasagar
Publication Year2017
Total Pages18
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size385 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy