________________
૬૪
૭૧ ,
'(તીર્થંકર-૬- પદ્મપ્રભનો પરિચય ૧૮૫ દ્વારોમાં ૬૩ ઉત્સધાંગુલ વડે ભ૦ ની ઉચાઈ ૨૫૦ ધનુષ
આત્માગુલ વડે ભO ની ઉચાઈ ૧૨૦ આંગળ ૬૫ પ્રમાણાંગુલ વડે ભ૦ ની ઉચાઈ ૬૦ આંગળ ૬૬ ભગવંત નો આહાર
બાલ્યાવસ્થામાં ઇન્દ્રએ અંગુઠે મુકેલ
અમૃત, પછી ઓદનાદિ વિશિષ્ટ અન્ન ૬૭ ભગવંતના વિવાહ
વિવાહ થયેલા હતા ૬૮ ભગવંતે વિષયસેવન કરેલું? | સ્વપત્ની સાથે કરેલું ૬૯ ભગવંતની (રાજાકુમાર અવસ્થા | સાડા સાત લાખ પૂર્વ ૭૦ ભગવંતનો રાજ્ય-કાળ | સાડાએકવીસ લાખ પૂર્વ, ૧૬પૂર્વાગ
ચક્રવર્તી હતા કે માંડલિક રાજા | માંડલિક રાજા ૭૨ ભગવંત કઈ રીતે બોધ પામ્યા તેઓ સ્વયંભુદ્ધ હતા
દીક્ષા-અવસર જણાવવા આવતા | બ્રહ્મદેવલોકે રહેલા લોકાંતિક દેવો
અર્ચિ, અર્ચિમાલી, વૈરોચન આદિ નવ (પ્રકારે) લોકાંતિક દેવો આવી
પ્રભુને દીક્ષાનો અવસર જણાવે છે. ૭૪ ભ૦ રોજ કેટલું વર્ષીદાન આપે? પ્રતિદિન ૧ ક્રોડ, ૮ લાખ ૭૫ ભ૦ વર્ષે કેટલું વર્ષીદાન આપે? ૩૮૮ ક્રોડ, ૮૦ લાખ સોનૈયા ૭૬ ભગવંત ક્યારે વર્ષીદાન આપે? | સૂર્યોદયથી મધ્યાહ્ન વર્ષીદાન આપે ૭૭ દીક્ષા માસ-તિથી (શાસ્ત્રીય) કારતક વદ ૧૩
દીક્ષા માસ-તિથી (ગુજરાતી) | આસો વદ ૧૩ દીક્ષા નક્ષત્ર
ચિત્રા દીક્ષા રાશિ
કન્યા ૮૦ દીક્ષા કાળ
દિવસના પશ્ચાદ્ધ ભાગે ૮૧ દીક્ષા વખતે કરેલ તપા છઠ્ઠનો તપ
૭૩.
૭૮
૭૯ ,
દીપરત્નસાગરજી સંકલિત [11] “શ્રી પદ્રપ્રભ પરિચય”