SearchBrowseAboutContactDonate
Page Preview
Page 12
Loading...
Download File
Download File
Page Text
________________ ૮૨. ૮૪ | [તીર્થંકર-૫- સુમતિનાથ નો પરિચય ૧૮૫ દ્વારોમાં | દીક્ષા વય પાછલી વયમાં દીક્ષા, રાજ્ય ભોગવીને દીક્ષા ૮૩ દીક્ષા વખતની શીબિકાનું નામ | અભયંકરા | ભ૦ સાથે કેટલાએ દીક્ષા લીધી? ૧૦૦૦ પુરુષો ૮૫ ભગવંત ક્યા લિંગે નીકળ્યા? તીર્થકર લિંગે નીકળ્યા અન્યલિંગ કે કુલિંગે નહીં ૮૬ કઈ નગરીથી દીક્ષાર્થે નીકળ્યા? | અયોધ્યા ૮૭ દીક્ષા લીધી તે વન કર્યું હતું? સહસામ્ર વન ૮૮ | દીક્ષા ક્યા વૃક્ષ નીચે લીધી? | અશોક વૃક્ષ ૮૯ કેટલી મુષ્ટિામુઠ્ઠી) લોચ કર્યો? પાંચ મુષ્ટિ (મુઠ્ઠી) ૯૦ દીક્ષા લેતા જ ઉપજેલ જ્ઞાન | મન:પર્યવજ્ઞાન ૯૧ દીક્ષા વખતે દેવદૂષ્ય (વસ્ત્ર)કોણે | ઇન્દ્ર પ્રભુના ખભે સ્થાપ્યું. સાધિક ૯૨ આપ્યું? કેટલો વખત રહ્યું? એક વર્ષ, બીજા મતે માવજીવ ૯૩ ભ૦ પ્રથમ પારણું શેનાથી થયું? પરમાન્ન (ખીર) ૯૪ પ્રથમ પારણું ક્યારે થયું? | બીજા દિવસે ૯૫ પ્રથમ પારણું ક્યાં થયું? | વિજયપુર ૯૬ પ્રથમ ભિક્ષાદાતા કોણ હતા? પદ્મ ૯૭ પ્રથમ ભિક્ષાદાતાની ગતિ તે ભવે કે ત્રીજા ભવે મોક્ષ | (આવશયક નિર્યુક્તિ ૩૩૪) ૯૮ પ્રથમ ભિક્ષા-પ્રાપ્તિકાળે પ્રગટ ૧.અહોદાન’ ઉદ્ઘોષણા થતાં પાંચ દિવ્ય ૨.દિવ્ય વાજિંત્રનાદ ૩.સોનિયાની વૃષ્ટિ ૪.સુગંધી જળ+પુષ્પ વૃષ્ટિ ૫.વસ્ત્ર વૃષ્ટિ. દીપરત્નસાગરજી સંકલિત [12] “શ્રી સુમતિનાથ પરિચય”
SR No.035105
Book TitleTirthankar 05 Sumtinath Bhagwan Parichay
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDipratnasagar, Deepratnasagar
Publication Year2017
Total Pages18
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size390 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy