SearchBrowseAboutContactDonate
Page Preview
Page 11
Loading...
Download File
Download File
Page Text
________________ ૭૧ [તીર્થંકર-૫- સુમતિનાથ નો પરિચય ૧૮૫ દ્વારોમાં] ૬૩ ઉત્સધાંગુલ વડે ભ૦ ની ઉચાઈ ૩૦૦ ધનુષ ૬૪ | | આત્માગુલ વડે ભ૦ ની ઉચાઈ | ૧૨૦ આંગળ પ્રમાણાંગુલ વડે ભ૦ ની ઉચાઈ | ૭૨ આંગળ ૬૬ ભગવંત નો આહાર બાલ્યાવસ્થામાં ઇન્દ્રએ અંગુઠે મુકેલ અમૃત, પછી ઓદનાદિ વિશિષ્ટ અન્ન ૬૭ | ભગવંતના વિવાહ વિવાહ થયેલા હતા ૬૮ ભગવંતે વિષયસેવન કરેલું? | સ્વપત્ની સાથે કરેલું ૬૯ ભગવંતની [રાજjકુમાર અવસ્થા દસ લાખ પૂર્વ ૭૦ ભગવંતનો રાજ્ય-કાળ ઓગણત્રીસ લાખ પૂર્વ, ૧૨પૂર્વાગ ચક્રવર્તી હતા કે માંડલિક રાજા | માંડલિક રાજા ૭૨ | ભગવંત કઈરીતે બોધ પામ્યા તેઓ સ્વયંભુદ્ધ હતા દીક્ષા-અવસર જણાવવા આવતા | બ્રહ્મદેવલોકે રહેલા લોકાંતિક દેવો અર્ચિ:, અર્ચિમાલી, વૈરોચન આદિ નવ પ્રકારે) લોકાંતિક દેવો આવી પ્રભુને દીક્ષાનો અવસર જણાવે છે. ૭૪ ભ૦ રોજ કેટલું વર્ષીદાન આપે? પ્રતિદિન ૧ ક્રોડ, ૮ લાખ ૭૫ ભ૦ વર્ષે કેટલું વર્ષીદાન આપે? ૩૮૮ ક્રોડ, ૮૦ લાખ સોનૈયા ૭૬ ભગવંત ક્યારે વર્ષીદાન આપે? | સૂર્યોદયથી મધ્યાહ્ન વર્ષીદાન આપે ૭૭ દીક્ષા માસ-તિથી (શાસ્ત્રીય) | વૈશાખ સુદ ૯ દીક્ષા માસ-તિથી (ગુજરાતી) વૈશાખ સુદ ૯ ૭૮ દીક્ષા નક્ષત્ર મઘા | દીક્ષા રાશિ સિંહ દીક્ષા કાળ દિવસના પૂર્વાર્ધ ભાગે ૮૧ દીક્ષા વખતે કરેલ તપ કોઈ તપ કરેલ નથી ૭૯ col દીપરત્નસાગરજી સંકલિત [11] “શ્રી સુમતિનાથ પરિચય”
SR No.035105
Book TitleTirthankar 05 Sumtinath Bhagwan Parichay
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDipratnasagar, Deepratnasagar
Publication Year2017
Total Pages18
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size390 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy