________________
[તીર્થંકર-૩- સંભવનાથ નો પરિચય ૧૮૫ દ્વારોમાં]
૮૨ દીક્ષા વય
૮૩ દીક્ષા વખતની શીબિકાનુ નામ
८४
ભ૦ સાથે કેટલાએ દીક્ષા લીધી? ૮૫ ભગવંત ક્યા લિંગે નીકળ્યા?
૮૬
કઈ નગરીથી દીક્ષાર્થે નીકળ્યા? ૮૭ દીક્ષા લીધી તે વન કયું હતું? ૮૮ દીક્ષા ક્યા વૃક્ષ નીચે લીધી? ૮૯ | કેટલી મુષ્ટિ(મુઠ્ઠી) લોચ કર્યો? ૯૦ | દીક્ષા લેતા જ ઉપજેલ જ્ઞાન ૯૧ દીક્ષા વખતે દેવદૃષ્ય (વસ્ત્ર)કોણે
૯૨ આપ્યું? કેટલો વખત રહ્યું? ૯૩ ભ૦ પ્રથમ પારણું શેનાથી થયું?
૯૪ પ્રથમ પારણું ક્યારે થયું?
૯૫ પ્રથમ પારણું ક્યાં થયું?
૯૬
૯૭
પ્રથમ ભિક્ષાદાતા કોણ હતા? પ્રથમ ભિક્ષાદાતાની ગતિ
૯૮ પ્રથમ ભિક્ષા-પ્રાપ્તિકાળે પ્રગટ
થતાં પાંચ દિવ્ય
પાછલી વયમાં દીક્ષા,
રાજ્ય ભોગવીને દીક્ષા
સિદ્ધાર્થા
૧૦૦૦ પુરુષો.
તીર્થંકર લિંગે નીકળ્યા
અન્યલિંગ કે કુલિંગે નહીં
શ્રાવસ્તી
સહસ્રામ વન.
અશોક વૃક્ષ
પાંચ મુષ્ટિ (મુઠ્ઠી)
મન:પર્યવજ્ઞાન
ઇન્દ્રે પ્રભુના ખભે સ્થાપ્યું. સાધિક
એક વર્ષ, બીજા મતે....
પરમાન્ન (ખીર)
બીજા દિવસે.
શ્રાવસ્તી
સુરેન્દ્રદત્ત
તે ભવે કે ત્રીજા ભવે મોક્ષ (આવશ્યક નિયુક્તિ ૩૩૪) ૧.’અહોદાન' ઉદ્ઘોષણા ૨.દિવ્ય વાજિંત્રનાદ
૩.સોનિયાની વૃષ્ટિ
૪.સુગંધી જળ+પુષ્પ વૃષ્ટિ ૫.વસ્ત્ર વૃષ્ટિ.
દીપરત્નસાગરજી સંકલિત [ 12 ] “શ્રી સંભવનાથ પરિચય”