SearchBrowseAboutContactDonate
Page Preview
Page 10
Loading...
Download File
Download File
Page Text
________________ [તીર્થંકર-૩-સંભવનાથ નો પરિચય ૧૮૫ દ્વારોમાં ૪૬ ભગવંતના પિતાની ગતિ ૪૭ ભગવંતનું અન્ય નામ [હોય તો?] ૪૮ ભગવંતનું ગોત્ર ૪૯ ભગવંતનો વંશ ૫૦ ભગવંતનું લંછન ૫૧ ભગવંતના નામનો સામાન્યઅર્થ ૫૨ ભગવંતના નામનો વિશેષ અર્થ ઇશાન દેવલોક. માહિતી અપ્રાપ્ય. કાશ્યપ. ઇક્ષ્વાકુ. અશ્વ શુભ અતિશયોના સંભવથી સંભવ ગર્ભના પ્રભાવથી પૃથ્વી પર પ્રચૂર ધાન્યનો સંભવ થવાથી સંભવ ૫૩ આ ભગવંતને મસ્તકે ફણા છે? છે તો કેટલી હોય છે? ૫૪ ભગવંતના શરીર લક્ષણો ઉત્તમ ૧૦૦૮ લક્ષણયુક્ત ૫૫ ભગવંતનું સંઘયણ અનુત્તર વજ્રઋષભનારાચ ૫૬ ભગવંતનું સંસ્થાન અનુત્તર સમચતુરસ ૫૭ ગૃહસ્થપણામાં કેટલું જ્ઞાન હોય? | મતિ, શ્રુત, અવધિજ્ઞાન ૫૮ ભગવંતનો ગણ દેવ ૫૯ ભગવંતની યોનિ સર્પ ૬૦ ભગવંતનો વર્ણ કંચન (પિત) ૬૧ ભગવંતનું રૂપ સર્વોત્કૃષ્ટ, દેદિપ્યમાન [બધા દેવ એકઠા થાય તો પણ પ્રભુના અંગુઠા પ્રમાણ જેટલું રુપ ન વિકુર્તી શકે] અનંતબળ [વાસુદેવ કરતાં ચક્રવર્તીનું બળ બમણું હોય,તેથી અનંતગણું બળ તીર્થંકરનું હોય. ૬૨ ભગવંતનું બળ ફણા નથી દીપરત્નસાગરજી સંકલિત [ 10 ] “શ્રી સંભવનાથ પરિચય”
SR No.035103
Book TitleTirthankar 03 Sambhavnath Bhagwan Parichay
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDipratnasagar, Deepratnasagar
Publication Year2017
Total Pages18
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size324 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy